કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે…
View More T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરીગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી…
View More ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશેઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ…
View More ઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારેરશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ
સમગ્ર વિશ્વ કેન્સરથી પરેશાન છે. આ જ રશિયન આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી તૈયાર કરી છે. આવી સ્થિતિમાં, આ સમાચાર સમગ્ર…
View More રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન
જમ્મુના કઠુઆમાં એક મોટી દુર્ઘટના બની છે. કઠુઆના શિવનગરમાં એક મકાનમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. તમામના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું કહેવાય…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાનગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને…
View More ગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધીULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચના
રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે. રાજકોટ…
View More ULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચનાબાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચાર
એક્ટિવ, સમરસ અને કાર્યદક્ષ પેનલના સમર્થનમાં મિટિંગો, સ્નેહમિલન અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે…
View More બાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચારઊંઝા યાર્ડમાં ભાજપના મેન્ડેટ વગરના પાંચ ઉમેદવારો પણ વિજેતા
આજે સવારે 9 વાગ્યાથી મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતગણતરી શરૂૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો એપીએમસીની ચૂંટણીના પરિણામની લોકો રાજ…
View More ઊંઝા યાર્ડમાં ભાજપના મેન્ડેટ વગરના પાંચ ઉમેદવારો પણ વિજેતાભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
શહેરમા આવેલા ભગવતીપરા વિસ્તારમા બે શખ્સોએ દારૂના નશામા યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. ભગવતીપરા વિસ્તારમા રહેતા…
View More ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો