ગોંડલના વ્રજ ગ્રૂપ દ્વારા સતત બીજા વર્ષે સફળ આયોજન: મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા સતત બીજા વર્ષે ગોંડલના વ્રજ ગ્રુપ દ્વારા કાગવડમાં ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21…
View More કાગવડમાં માતાજીના સાનિધ્યમાં 21 દીકરીના સમૂહ લગ્નસોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે
સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક…
View More સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશેબાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા
બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય…
View More બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યાવ્હીપ છતાં ગેરહાજર રહેનારા સિંધિયા સહિતના 20 સાંસદોને ભાજપની નોટિસ
વન નેશન-વન ઈલેક્શન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પાર્ટીએ ગૃહમાં ગેરહાજર રહેલા ભાજપના સાંસદોને નોટિસવન નેશન-વન ઈલેક્શન બિલ પર આજે સંસદમાં…
View More વ્હીપ છતાં ગેરહાજર રહેનારા સિંધિયા સહિતના 20 સાંસદોને ભાજપની નોટિસકિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા MSPની કાયદાકીય ગેરન્ટી આપવા ભલામણ
PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટા સમાચાર છે. અહેવાલમાં જણાવાયું છે કે સંસદીય પેનલે સૂચવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય…
View More કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા MSPની કાયદાકીય ગેરન્ટી આપવા ભલામણકાશ્મીરમાં ઝરણા થીજી ગયાનું આહ્લાદક દૃશ્ય
પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં શાનદાર દૃશ્યો જોવા મળ્યા છે. કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના તંગમર્ગના દ્રંગ…
View More કાશ્મીરમાં ઝરણા થીજી ગયાનું આહ્લાદક દૃશ્યભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકી
ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે, જે હવે નહીં ચલાવી લેવાય: રેસિપ્રોક્લ ટેક્સથી ટેરિફ વોર ભડકવાના એંધાણ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર…
View More ભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકીઆપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારી
ગુજરાતી ભાષામાં પતંગિયા વિશેના આ પ્રથમ પુસ્તકના લેખિકા છે ધરમપુર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવે પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે તેઓના હાથે બટરફ્લાય…
View More આપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારીઅલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?
પુષ્પા-2ના પ્રીમિયરમાં ફેન્સના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલંગાણા પોલીસ અધિકારીઓ હવે આ કેસમાં અલ્લુ અર્જુનને આપવામાં આવેલ વચગાળાના જામીનને પડકારવા…
View More અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ…
View More પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે