શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતસન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસ
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જાણીતી રેસ્ટોરાં સન્ની પાજી ઢાબા સરકારી ઞકઈ જમીન પર રેસ્ટોરન્ટ ઉભું કરી દેવામાં આવ્યું હતું જેને તાલુકા મામલતદાર દ્વારા…
View More સન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસજમીન રી-સરવેમાં ભૂલો દૂર કરવા વધુ એક વર્ષની મુદત, પરિપત્ર જાહેર કરાયો
ગુજરાતમાં જમીન રી-સરવેમાં ભૂલોને લઇ સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ક્ષતિઓ દૂર કરવાની અરજી માટે સમય વધારાયો છે,જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ માટે…
View More જમીન રી-સરવેમાં ભૂલો દૂર કરવા વધુ એક વર્ષની મુદત, પરિપત્ર જાહેર કરાયોવ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી
શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ…
View More વ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતીરાજકોટની નાઇટ મેરેથોનમાં 5800 ર્સ્પધકો ઉત્સાહભેર દોડ્યા
પ્રથમ વિજેતાને 75,000 રોકડા, તમામને મેડલથી સન્માનિત કરાયા, ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્હી, મુંબઇ, કેરળ સહિતના દોડવીરો જોડાયા દોઢ વર્ષ પછી રાજકોટમાં ફરી એકવાર નાઈટ મેરેથોનનું…
View More રાજકોટની નાઇટ મેરેથોનમાં 5800 ર્સ્પધકો ઉત્સાહભેર દોડ્યાચુનારાવાડમાં 1 માસ પૂર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડ વિસ્તારમા એક માસ પુર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા – પુત્ર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા – પુત્રને સારવાર…
View More ચુનારાવાડમાં 1 માસ પૂર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો હુમલોનવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોત
જંગલેશ્ર્વરની પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ શહેરમા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવ નિર્મિત ડાયમન્ડ હાઇટસ બિલ્ડીંગમા મધરાત્રે નવમા માળેથી પટકાતા શ્રમીકનુ મોત નિપજયુ…
View More નવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોતરાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી
મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ…
View More રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખીઅગ્નિકાંડ આરોપીના TPO સાગઠિયાની 28 કરોડની અપ્રમાણસર મિલ્કતો જપ્ત કરવા કોર્ટમાં અરજી
સરકાર દ્વારા ભ્રષ્ટાચારી ટીપીઓની મિલ્કતો ટાંચમાં લેવા થોડા સમય પહેલાં જ મંજૂરી આપી’તી શહેરના ચકચારી ટીઆરપી કાંડમાં સંડોવાયેલા મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા પાસેથી…
View More અગ્નિકાંડ આરોપીના TPO સાગઠિયાની 28 કરોડની અપ્રમાણસર મિલ્કતો જપ્ત કરવા કોર્ટમાં અરજીહેપ્પી ન્યૂ યર… સાંજ ઢળતા જ રસ્તા પર પોલીસ ઉતરી પડશે
શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનોને ચેકિંગ માટે ઉતારાયા, મહિલાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ સ્કવોડ’ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત પ0થી વધુ પોઇન્ટ પર પોલીસની ટુકડીઓ દ્વારા બ્રેથ…
View More હેપ્પી ન્યૂ યર… સાંજ ઢળતા જ રસ્તા પર પોલીસ ઉતરી પડશે