રાજકોટ શહેરના મોરબી રોડ પર જુના સીટી સ્ટેશન પાસે પોલીસમા કરેલી અગાઉની ફરીયાદમા સમાધાન કરવાનુ કહી અને ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહી યુવાન પર ચાર…
View More જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોનો યુવાન પર ખૂની હુમલોકુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડો
હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા…
View More કુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડોઅગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતી
25 મે 2024ના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી લકવો થઇ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં…
View More અગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતીમિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરી
1 એપ્રિલથી 31 ડીસે. સુધીમાં કુલ 330.34 કરોડની વસુલાત રાજકોટ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 5-મિલકતોને સીલની કાર્યવાહી…
View More મિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરીશનિવારે ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભ પહેલાં તૈયારીઓનો ધમધમાટ, ગાંધીનગરથી ટીમો જોતરાઇ
સીએમ અને એચએમના આગમન પહેલાં કલેકટર તંત્ર ઊંધા માથે રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 2025 3.0‘સ્ત્રનો શુભારંભ ખાતે એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે ચાર જાન્યુઆરીના…
View More શનિવારે ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભ પહેલાં તૈયારીઓનો ધમધમાટ, ગાંધીનગરથી ટીમો જોતરાઇઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપન
યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશનલ, ડોકટર સહિત 10 સંમેલનો યોજાયા રાજકીય, સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા…
View More ઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપનવેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયા
રાજકોટ શહેરના મોરબી રોડ કરાવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડા વસવાટ કરતા…
View More વેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયાપ્રાથમિકમાં વિદ્યાસહાયકની 13852 જગ્યા સામે 65 હજાર ફોર્મ ભરાયા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 13,852 શિક્ષકોની જગ્યા સામે 65 હજાર જેટલા ફોર્મ આવ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૌથી વધુ ગણિત-વિજ્ઞાનમાં 19,010…
View More પ્રાથમિકમાં વિદ્યાસહાયકની 13852 જગ્યા સામે 65 હજાર ફોર્મ ભરાયાવડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગાર
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતા રહેવાસીઓ બાથરૂમ ફિટિંગ, બાંધકામ, બધે જ લોટ-પાણી ને લાકડાંના કારણે પડ્યા પોપડા, ઠેરઠેર પાણીની ધારા સેફટીડોર-કોમ્યુનિટિ હોલ જ ગાયબ,…
View More વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગારમોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યું
પોલીસમાં ઘરફોડ ચોરીનો અલગથી ગુનો નોંધાયો, આઠથી નવ તોલા સોનું કબજે લેવા તજવીજ રાજકોટ શહેરના યુનિર્વસીટી રોડ પર આવેલા આઇનગરમા રહેતા આધેડના મકાનમાથી મોબાઇલની ચોરી…
View More મોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યું