જંગલેશ્ર્વરની પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ શહેરમા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવ નિર્મિત ડાયમન્ડ હાઇટસ બિલ્ડીંગમા મધરાત્રે નવમા માળેથી પટકાતા શ્રમીકનુ મોત નિપજયુ…
View More નવ નિર્મિત બિલ્ડિંગના 9મા માળેથી મધરાત્રે પટકાયેલા શ્રમિકનું મોતરાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી
મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ…
View More રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખીઅગ્નિકાંડ આરોપીના TPO સાગઠિયાની 28 કરોડની અપ્રમાણસર મિલ્કતો જપ્ત કરવા કોર્ટમાં અરજી
સરકાર દ્વારા ભ્રષ્ટાચારી ટીપીઓની મિલ્કતો ટાંચમાં લેવા થોડા સમય પહેલાં જ મંજૂરી આપી’તી શહેરના ચકચારી ટીઆરપી કાંડમાં સંડોવાયેલા મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા પાસેથી…
View More અગ્નિકાંડ આરોપીના TPO સાગઠિયાની 28 કરોડની અપ્રમાણસર મિલ્કતો જપ્ત કરવા કોર્ટમાં અરજીહેપ્પી ન્યૂ યર… સાંજ ઢળતા જ રસ્તા પર પોલીસ ઉતરી પડશે
શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનોને ચેકિંગ માટે ઉતારાયા, મહિલાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ સ્કવોડ’ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત પ0થી વધુ પોઇન્ટ પર પોલીસની ટુકડીઓ દ્વારા બ્રેથ…
View More હેપ્પી ન્યૂ યર… સાંજ ઢળતા જ રસ્તા પર પોલીસ ઉતરી પડશેન્યારા પમ્પિંગ સ્ટેશન પર પાંચ મહિનામાં બીજીવાર તસ્કરો ત્રાટકયા, 78 હજારના કેબલ વાયરની ચોરી
ન્યારા ચેક પોસ્ટની પાછળ આવેલ પંપીગ સ્ટેશનમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા હતાં અને રૂૂ.78 હજારના કેબલ વાયરની ચોરી કરી કરતા પડધરી પોલીસે તસ્કરોની શોધખોળ આદરી હતી.આ…
View More ન્યારા પમ્પિંગ સ્ટેશન પર પાંચ મહિનામાં બીજીવાર તસ્કરો ત્રાટકયા, 78 હજારના કેબલ વાયરની ચોરી40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા
અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો…
View More 40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યાપોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી
મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીમર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈ
તાજેતરમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સહિત સાસરિયાના ત્રાસથી જિંદગી ટૂંકાવી દીધી હોવાના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. એવામાં સુરતમાં પણ પત્ની પીડિત પુરુષોએ…
View More મર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈઆબુમાં કાશ્મીર જેવો માહોલ માઇનસ 9 ડિગ્રીએ પારો પહોંચ્યો
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 9 ડિગ્રીએ જતા માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે હજુ વધુ…
View More આબુમાં કાશ્મીર જેવો માહોલ માઇનસ 9 ડિગ્રીએ પારો પહોંચ્યોગાંધીનગરમાં ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સાઇકલ યાત્રા યોજાઇ
ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા…
View More ગાંધીનગરમાં ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સાઇકલ યાત્રા યોજાઇ