યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશનલ, ડોકટર સહિત 10 સંમેલનો યોજાયા રાજકીય, સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા…
View More ઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપનવેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયા
રાજકોટ શહેરના મોરબી રોડ કરાવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડા વસવાટ કરતા…
View More વેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયાપ્રાથમિકમાં વિદ્યાસહાયકની 13852 જગ્યા સામે 65 હજાર ફોર્મ ભરાયા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 13,852 શિક્ષકોની જગ્યા સામે 65 હજાર જેટલા ફોર્મ આવ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૌથી વધુ ગણિત-વિજ્ઞાનમાં 19,010…
View More પ્રાથમિકમાં વિદ્યાસહાયકની 13852 જગ્યા સામે 65 હજાર ફોર્મ ભરાયાવડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગાર
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતા રહેવાસીઓ બાથરૂમ ફિટિંગ, બાંધકામ, બધે જ લોટ-પાણી ને લાકડાંના કારણે પડ્યા પોપડા, ઠેરઠેર પાણીની ધારા સેફટીડોર-કોમ્યુનિટિ હોલ જ ગાયબ,…
View More વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગારમોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યું
પોલીસમાં ઘરફોડ ચોરીનો અલગથી ગુનો નોંધાયો, આઠથી નવ તોલા સોનું કબજે લેવા તજવીજ રાજકોટ શહેરના યુનિર્વસીટી રોડ પર આવેલા આઇનગરમા રહેતા આધેડના મકાનમાથી મોબાઇલની ચોરી…
View More મોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યુંરણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતસન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસ
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જાણીતી રેસ્ટોરાં સન્ની પાજી ઢાબા સરકારી ઞકઈ જમીન પર રેસ્ટોરન્ટ ઉભું કરી દેવામાં આવ્યું હતું જેને તાલુકા મામલતદાર દ્વારા…
View More સન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસજમીન રી-સરવેમાં ભૂલો દૂર કરવા વધુ એક વર્ષની મુદત, પરિપત્ર જાહેર કરાયો
ગુજરાતમાં જમીન રી-સરવેમાં ભૂલોને લઇ સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ક્ષતિઓ દૂર કરવાની અરજી માટે સમય વધારાયો છે,જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ માટે…
View More જમીન રી-સરવેમાં ભૂલો દૂર કરવા વધુ એક વર્ષની મુદત, પરિપત્ર જાહેર કરાયોવ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી
શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ…
View More વ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતીરાજકોટની નાઇટ મેરેથોનમાં 5800 ર્સ્પધકો ઉત્સાહભેર દોડ્યા
પ્રથમ વિજેતાને 75,000 રોકડા, તમામને મેડલથી સન્માનિત કરાયા, ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્હી, મુંબઇ, કેરળ સહિતના દોડવીરો જોડાયા દોઢ વર્ષ પછી રાજકોટમાં ફરી એકવાર નાઈટ મેરેથોનનું…
View More રાજકોટની નાઇટ મેરેથોનમાં 5800 ર્સ્પધકો ઉત્સાહભેર દોડ્યા