જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…
View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકારખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત
રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા પરિવારને ભાટિયા નજીક અકસ્માત નડયો: અન્ય બે ઇજાગ્રસ્ત ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર…
View More ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોતબોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા…
View More બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોતપાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત
ગોંડલ તાલુકાના પાટીદડ નજીક સાંજનાં સુમારે ટ્રેકટર ની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે બાઇક પાછળ…
View More પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોતBZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશે
ગુજરાત સીઆઇડી ક્રાઈમે પુષ્ટિ કરી છે કે કરોડો રૂૂપિયાના ચિટફંડ કૌભાંડના સંબંધમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટરોને તેમની પાસેથી વિગતો જાણવા માટે બોલાવવામાં આવશે. જેમણે કદાચ તેમનું…
View More BZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશેવીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકાર
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાનની ચાર શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાના બનાવના બીજા દિવસે મૃતકના પરિવારે…
View More વીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકારરાજસ્થાનથી જામનગર આવતી બસ ટેન્કર સાથે અથડાતાં 3નાં મોત
બનાસકાંઠાના સુઈ ગામ નજીક સર્જાયેલો ગોઝારો અકસ્માત : 20 મુસાફરો ઘાયલ રાજસ્થાનથી જામનગર આવતી ખાનગી ટ્રાવેલ્સની બસને બનાસકાંઠાના સુઈ ગામ નજીક સોનેથ ગામ પાસે…
View More રાજસ્થાનથી જામનગર આવતી બસ ટેન્કર સાથે અથડાતાં 3નાં મોતસૌરાષ્ટ્ર જશ્નમાં ડૂબ્યું, નવા વર્ષની ધમાકેદાર ઉજવણી
પર્યટન સ્થળોએ માનવ મહેરામણ ઊમટી પડયો, રાતભર ડાઇન વિથ ડાન્સ પાર્ટીઓ ધમધમી, ધર્મસ્થળોએ પણ ધસારો દીવમાં પ્યાસીઓની દારૂની દુકાનો ઉપર લાઇનો લાગી, સાસણ ગીરમાં જંગલ…
View More સૌરાષ્ટ્ર જશ્નમાં ડૂબ્યું, નવા વર્ષની ધમાકેદાર ઉજવણીકાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
થાનમાં યુવાન અને ઉપલેટામાં વૃધ્ધ ઉપર હુમલો કાલાવડના ધનધોરાજીમા યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા…
View More કાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસCNGમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆત
ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંકયો નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો હતો. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ…
View More CNGમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆત