ગ્રીન કોરિડોરથી અંગોને અમદાવાદ લઈ જવાયા : મહિલાને ચક્કર આવતા તેમને બ્રેઈન ડેથ જાહેર કર્યા હતાં વર્ષના અંતિમ દિવસે ઝાંઝરડા રોડ પર રહેતા 43 વર્ષીય…
View More વર્ષના ‘છેલ્લા દિવસે’ જૂનાગઢના મહિલાએ જિંદગીના ‘અંતિમ દિવસે’ ઓર્ગન ડોનેટ કરી 7 લોકોને આપી ‘નવી જિંદગી’ગોંડલ નગરપાલિકા તંત્ર જ ગંદકી ફેલાવે છે
ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલી સબ જેલ નજીક અને આવાસ યોજના સામે જ પાલીકા તંત્ર કચરાના ગંજ ખડકી રોગચાળો ફેલાયું હોવાની લોક ફરીયાદો…
View More ગોંડલ નગરપાલિકા તંત્ર જ ગંદકી ફેલાવે છેકોડીનાર નગરપાલિકાના વહીવટદાર દ્વારા સફાઈ કર તથા પાણી વેરામાં દસ ગણો જંગી વધારો કરવા હિલચાલ
કોડીનાર નગરપાલિકાના વહીવટ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ મિલકત ધારકો ઉપર સફાઈ કર તથા પાણી વેરામાં 10 ગણો જંગી વધારો કરવા તજવીજ હાથ ધરતા આ…
View More કોડીનાર નગરપાલિકાના વહીવટદાર દ્વારા સફાઈ કર તથા પાણી વેરામાં દસ ગણો જંગી વધારો કરવા હિલચાલમોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી
અનેક યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ, રોજગારીને મોટી અસર મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ…
View More મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીરાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી માગી અપહરણ કર્યુંથ’તું; પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કરી બંનેને મુક્ત કરાવ્યા’તા કુલ 367 સાક્ષીમાંથી 56 ને તપાસવામાં…
View More રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારોવેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા
પોલીસની 11 ટીમોએ કરેલું ચેકિંગ, સાત ફાર્મહાઉસમાં જામેલી મહેફિલમાં પડ્યો ભંગ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ…
View More વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયાબોલિવૂડ સ્ટાર સંજય દત્ત અને સિંગર સુનિધિ ચૌહાણ જામનગરમાં
કોમેડીયન કિકુ શારદા એરપોર્ટ પર આવતા ચાહકોમાં ઉત્સાહ ગઈકાલે સાંજે જામનગર એરપોર્ટ પર બોલિવૂડના જાણીતા ખલનાયક અભિનેતા સંજય દત્તનું આગમન થતાં શહેરમાં ભારે ઉત્સાહ જોવા…
View More બોલિવૂડ સ્ટાર સંજય દત્ત અને સિંગર સુનિધિ ચૌહાણ જામનગરમાંઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતા
ખનીજ ચોરી માટે પંકાયેલ ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં અવારનવાર ખનીજ ચોરીઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા…
View More ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતાનવા વર્ષની પૂર્વ સંધ્યાએ આલુ ભૂજિયાથી માંડી કોન્ડોમની માંગ
એકલા બ્લિંકિટે આલુ ભૂજિયાના 2.3 લાખ પેકેટ પહોંચાડ્યા, ચિપ્સના પ્રતિ મિનિટ 853 ઓર્ડર: કોન્ડોમના 1.2 લાખ પેકેટ ગઈકાલે રાત્રે ભારતે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે…
View More નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આલુ ભૂજિયાથી માંડી કોન્ડોમની માંગજામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો
જ્ઞાતિ પ્રશ્ર્ને હડધૂત કર્યાની ફરિયાદ: માથામાં 9 ટાંકા આવ્યા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો છે.…
View More જામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો