અમેરિકી ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાના અમેરિકા સાથે વિલીનીકરણની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ…
View More અમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયાચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએ
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તેજસ ફાઇટર એરક્રાફ્ટના અધિગ્રહણમાં વિલંબ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચીન છઠ્ઠી પેઢીના ફાઈટર…
View More ચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા…
View More ઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદાદિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન
જાણીતા ફિલ્મ સર્જક, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. પ્રીતિશે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા…
View More દિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધનચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે…
View More ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશેકેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની ધમકી પરિપકવ નેતાનું લક્ષણ નથી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એકદમ આક્રમક મૂડમાં છે અને 20 જાન્યુઆરીએ પ્રમુખપદના શપથ લેતાં જ ધડાધડી કરવાની તૈયારી કરીને બેઠા હોય એવું લાગે…
View More કેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની ધમકી પરિપકવ નેતાનું લક્ષણ નથીઅમેરિકા: કેલિફોર્નિયામાં લાગેલી ભયંકર આગની ચપેટમાં હજારો ઘર, 30 હજાર લોકો બેઘર, 5ના મોત
અમેરિકન ફિલ્મ ઉદ્યોગ સાથે અવિશ્વસનીય રીતે સંકળાયેલા મધ્ય લોસ એન્જલસના વિસ્તાર હોલીવુડ હિલ્સમાં બુધવારે સાંજે નવી આગ ફાટી નીકળી હતી, કારણ કે ઇમરજન્સી ક્રૂ અન્ય…
View More અમેરિકા: કેલિફોર્નિયામાં લાગેલી ભયંકર આગની ચપેટમાં હજારો ઘર, 30 હજાર લોકો બેઘર, 5ના મોતઆંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા…
View More આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્તગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ
HMPV દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનના વાયરસ HMPVના કેસ હવે ભારતમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે.…
View More ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ