કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી એક ભયાનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કેરળના મલપ્પુરમમાં નેરચા નામના તહેવારની ઉજવણી કરવા લોકોની ભીડ જામી હતી. ઉત્સવમાં પાંચ શણગારેલા…
View More VIDEO: કેરળમાં ઉત્સવ દરમિયાન હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો, ઉત્સવમાં નાસભાગ મચી, 17 ઘાયલજાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકે
સરફેસી એકટ નીચે વેચાણની નોટિસ સુધી જ મિલકત રીડીમ કરવાનો હક: સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતે એ સિદ્ધાંતને પુનરાવર્તિત કર્યો છે કે જ્યાં સુધી હરાજી…
View More જાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકેભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટના
ભીખારી સામે પ્રેમમાં પડવાનું તો દૂર કોઈ જોવાનું પણ પસંદ કરતું નથી પરંતુ ભીખારીના પણ ક્યારેક ચમકી જતાં હોય છે અને પૈસા સાથે રુપ પણ…
View More ભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટનાદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીમહિલાની કાયાને ‘ફાઈન’ કહેવી એ પણ યૌન ઉત્પીડન બરાબર: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે મહિલાના શારીરિક બાંધા પર ટિપ્પણી કરવી એ જાતીય સતામણી હેઠળ સજાપાત્ર ગુનો ગણાશે. જસ્ટિસ એ. આ સંબંધમાં કેરળ રાજ્ય વિદ્યુત…
View More મહિલાની કાયાને ‘ફાઈન’ કહેવી એ પણ યૌન ઉત્પીડન બરાબર: કેરળ હાઈકોર્ટનો નિર્ણયમાર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. આમાં પાઇલોટ્સ માટેના નિયમોની જેમ કોમર્શિયલ ડ્રાઇવરો માટે કામના…
View More માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરીયુઝર્સના ડેટા દેશબહાર મોકલી નહીં શકાય, ફેબ્રુઆરીથી થશે કાયદાનો અમલ
ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર હવે તવાઈ આવવાની છે. યુઝર્સની સેફ્ટી માટે ભારત સરકાર દ્વારા નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ બનાવ્યા છે.…
View More યુઝર્સના ડેટા દેશબહાર મોકલી નહીં શકાય, ફેબ્રુઆરીથી થશે કાયદાનો અમલમ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ
ઘંટેશ્ર્વર એસઆરપીની શાળાની બિલ્ડિંગ રીનોવેશનની ફાઇલનો સ્થળ પર જ નિર્ણય, સ્માર્ટ સીટી-અટલ સરોવર-કટારિયા ચોકડીએ ચાલતા કામોમાં ચાવી ટાઇટ કરી! આજે ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર…
View More મ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલહિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહયા છે ત્યારે ભારતીનગરમા રહેતા આધેડ હડાળા ગામે આરઓ ફીટીંગ કરી…
View More હિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોતમેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર…
View More મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા