ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેના 10 દિવસની રિમાન્ડ…
View More 60 હજારના પગારદાર પિતરાઈએ ખ્યાતિકાંડના કાર્તિક પટેલની 17 કરોડની લોન ભરપાઈ કરીઅમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશે
2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન…
View More અમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશેકાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશે
રાજ્યના કાયદાવિભાગની પાંખો કાપી લેવાઈ હોવય તેમ રાજ્યની અલગ અલગ અદાલતોમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી વકીલની સેવા ગૃહ વિભાગ હસ્તક સોંપી દેવાઈ છે. એક મહત્વપૂર્ણ…
View More કાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશેગુજરાતમાં પુત્રી જન્મદર વધી 955: છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો હતો. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના…
View More ગુજરાતમાં પુત્રી જન્મદર વધી 955: છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યોGIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
લોધિકાના માખાવડમાં 21 એકર જમીન પર પ્લોટિંગ અને ખેતી શરૂ કરી દેવાયેલ અગાઉ માથાકૂટના કારણે ટીમ પરત ફરી હતી, આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર…
View More GIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાકચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરGPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર…
View More GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષાશિક્ષણાધિકારીના ઘરમાંથી મળ્યો પૈસાનો ઢગલો, નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું
વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બિહારના બેતિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે આજે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ…
View More શિક્ષણાધિકારીના ઘરમાંથી મળ્યો પૈસાનો ઢગલો, નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યુંયુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ