ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ…
View More 93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીતકપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે 134 કરોડનું બજેટ મંજૂર દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને…
View More કપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાયશેરબજારમાં ફરી તેજી: સેન્સેક્સ 800 અને નિફ્ટી 250 પોઇન્ટ વધ્યા
સોનામાં 1100 અને ચાંદીમાં 3750નો ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતીને તોડી નાખ્યા બાદ…
View More શેરબજારમાં ફરી તેજી: સેન્સેક્સ 800 અને નિફ્ટી 250 પોઇન્ટ વધ્યાસાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ
રાજકોટમાં જુના સાંઢિયાપુલને તોડીને તેની જગ્યાએ બનેલા ફોરટ્રેક બ્રિજનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ રાખવા માટે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ…
View More સાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવપસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડ
ફૂડ શાખા દ્વારા અવિરત ચેકિંગ ઝુંબેશ, 218 કિલો વાસી ખોરાકનો નાશ ફરસાણ સહિત કોઇપણ ખાદ્યસામગ્રી પ્રિન્ટીંગ થયેલા કાગળ કે પસ્તીમાં પેક કરીને આપવા ઉપર સખ્ત…
View More પસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડપોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે
ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના…
View More પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશેરિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું
રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગંભીર ફરિયાદ મુજબ, જામનગરની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપની સાથે સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી…
View More રિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયુંખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલ
સાત મહિનાથી આપેલુ રાજીનામું મંજૂર નહીં થતા મીડિયા સમક્ષ ઉકળાટ ઠાલવ્યો તો પોલીસ ઉઠાવી ગઇ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ સાત…
View More ખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલકાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…
View More કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ‘તું આની સાથે વાત કરે છે’…
View More ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો