જયપુરથી આવેલા પિતા-પુત્ર રાત્રે આકાશ પેલેસ હોટેલ ગયા હતા : હોટલ સંચાલક સહિત આઠ સામે ફરિયાદ ચોટીલામાં જયપુર રાજસ્થાનથી ચામુંડા માતાજીના દર્શન કરવા આવેલા પિતા…
View More ‘મૂછો પર તાવ કેમ દયે છે ?’ કહી ચોટીલામાં યાત્રાળુને માર મારતા પોલીસમાં ફરિયાદવીંછિયા પોલીસ ઉપર હુમલો કરવાના ફરજ રુકાવટના કેસમાં 70 આરોપીના જામીન મંજૂર
ચકચારી હત્યા કેસમાં આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ સાથે ટોળાંએ પથ્થરમારો કરતા પોલીસકર્મીઓને ઇજા પહોંચી’તી વિછિંયામા થોરીયાળી ગામના યુવકની હત્યાના રાજયભરમા ઘેરા પડઘા પડયા હતા. ચકચારી…
View More વીંછિયા પોલીસ ઉપર હુમલો કરવાના ફરજ રુકાવટના કેસમાં 70 આરોપીના જામીન મંજૂરહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ ટ્રેન બે દિવસ રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી…
View More હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ ટ્રેન બે દિવસ રદપાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયારંગપર ગામેથી બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાયા
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એસઓજીએ હાથ ધરેલા ચેકીંગ દરમિયાન પડધરીના રામપર ગામેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરો મળી…
View More રંગપર ગામેથી બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાયામાણાવદરના જીનીંગ મિલના માલીક પર રસ્તે ચાલવા મામલે એક શખ્સનો હુમલો
કર્મચારીને ઇજા, ઓફિસમાં તોડફોડ: ઘટનાના સીસીટીવી વાઇરલ જૂનાગઢ જિલ્લાના માણાવદર-જૂનાગઢ રોડ પર દગડ વિસ્તારમાં આવેલી ફાલ્કન ઇન્ડિયા ઓર્ગેનિક્સ જીનીંગ મિલમાં ગંભીર હિંસાની ઘટના સામે આવી…
View More માણાવદરના જીનીંગ મિલના માલીક પર રસ્તે ચાલવા મામલે એક શખ્સનો હુમલોલીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપ
લીંબડી તાલુકાના રાજકા ગામના સરપંચનો યુવાન પુત્ર લીંબડી અને રાજકા ગામ વચ્ચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…
View More લીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપરાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક
જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજકોટના…
View More રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રકભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકા
ક્રિસ્ટલ મોલમાં ચાહકો ઊમટી પડતા અફરાતફરી સર્જાઈ જામનગરના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એક અનોખી ઘટના બની જ્યારે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ તેમની સહેલીઓ સાથે…
View More ભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકાપાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક
શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક…
View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક