NCTEની જાહેરાત નવી નેશનલ એજયુકેશન પોલિસી અંતર્ગત જાહેરાત, 2026થી અમલ હવે દેશમાં એક વર્ષનો માસ્ટર ઓફ એજ્યુકેશન (M.Ed) પ્રોગ્રામ પણ શરૂૂ થશે. નેશનલ કાઉન્સિલ…
View More ધરખમ ફેરફાર; એક વર્ષનો M. Ed કોર્સ શરૂ થશેકેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માત
ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ ગઈકાલે ગાંધીનગરમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર આવવા માટે તેઓ પરત ફર્યા હતા, દરમિયાન…
View More કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માતરાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને…
View More રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટસુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યારાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયો
નવા ફાયર સ્ટેશનો સહિતની સુવિધાઓ ઊભી કરવા રહેણાંકમાં ચો.મીટરે રૂા.15 અને બિન રહેણાંકમાં રૂા.25 ફાયરવેરા લાદી રૂા.55 કરોડ ઊભા કરવાનું આયોજન રાજકોટમાં ગત તા. 25…
View More રાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયોજૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા
જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાદ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદ
દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા…
View More દ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદકલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી…
View More કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહત
ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટ વિભાગને જાણ…
View More ઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહતભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોત
ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે આજે સવારે ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર સવાર દંપતીને અડફેટે લેતાં સ્કુત્રમાં પાછળના ભાગે બેઠેલા મહિલાનું ટ્રકના વ્હીલ હેઠળ આવી…
View More ભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોત