કોઈપણ દેશ માટે તેનો ડેટા સોના કરતાં પણ વધુ મોંઘો હોય છે. ઘણા દેશો તેની સુરક્ષા માટે પગલા લઈ રહ્યા છે. ભારતે પણ ઘણી…
View More ભારત સરકારે તમામ AI એપ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- સરકારી કર્મચારીઓએ ભૂલથી પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએઅમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓને ટ્રમ્પે તગેડી મુક્યા, આ શહેરના સૌથી વધુ લોકો, જુઓ આખી યાદી
અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાથી દેશનિકાલ…
View More અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓને ટ્રમ્પે તગેડી મુક્યા, આ શહેરના સૌથી વધુ લોકો, જુઓ આખી યાદીPM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…
View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજલાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીયો દારૂ ઢીંચી બેભાન હાલતમાં જાહેરમાં સૂતા મળી આવ્યા
જામનગર જિલ્લાના લાલપુરમાં મેઇન બજારમાં એક મેડિકલ સ્ટોર પાસે બે પર પ્રાંતીય જણાતા શખ્સો દારૂૂના નશામાં ચકચુર બનીને આવ્યા હતા, અને બન્ને ચિક્કારએ દારૂૂ પીધો…
View More લાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીયો દારૂ ઢીંચી બેભાન હાલતમાં જાહેરમાં સૂતા મળી આવ્યાકેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજા
જુનાગઢ જિલ્લામા વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના અગતરાય રસ્તા પર કાર વૃક્ષ સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More કેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજારાજકોટના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 5.35 લાખ પડાવ્યા
મુંબઇ ઇડીના અધિકારીનો સ્વાંગ રચી વેપારીના ડોકયુમેન્ટના આધારે ખરીદેલા સિમ કાર્ડનો ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં ઉપયોગ થયાનો ડર બતાવી રૂપિયા પડાવ્યા રાજકોટના વેપારીની ડીજીટલ એરેસ્ટ કરી…
View More રાજકોટના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 5.35 લાખ પડાવ્યાચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર…
View More ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતાશિયાળાની વિદાય પહેલાં ઠંડીનો ચમકારો અને માવઠાની આગાહી
રાજયમાં હવામાન વિભાગે ફરી એક વાર માવઠાની આગાહી કરી છે,જેમાં વાતાવરણ અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે,ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે…
View More શિયાળાની વિદાય પહેલાં ઠંડીનો ચમકારો અને માવઠાની આગાહી85 હજારનું બૂચ મારનારનો મોબાઈલ ચોરી મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપી
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ અરુણ જોશી છે અને તે મૂળ મધ્યપ્રદેશનો છે, જે…
View More 85 હજારનું બૂચ મારનારનો મોબાઈલ ચોરી મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપીલીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા…
View More લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર