રાજ્યનું જીએસટી વિભાગ છેલ્લા કેટલાક સમયથી બિનહિસાબી વ્યવહારો પર બાજ નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને આવા બિનહિસાબી વ્યવહારો કરનાર અને કરચોરી કરી…
View More પાન-મસાલા અને તમાકુના બિનહિસાબી પાઉચથી રૂા. 2.55 કરોડની GST ચોરી પકડાઈજામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત જામનગર રોડ ઉપર કાવેર્ય કોમ્પ્લેક્ષની પાંચ દુકાન સહિત 10 મિલ્કત સીલ કરી કુવાડવા રોડ ઉપર ત્રણ નળ જોડાણ…
View More જામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલજિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાં
આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ,…
View More જિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાંઅમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ, અમૂક લાપતા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ સામે કોઇ કેસ-કાર્યવાહી નહીં કરવાનો સરકારે નિર્ણય લીધો છે. પરંતુ પોલીસે આ ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે અમેરિકા લઇ જનાર એજન્ટોની માહિતી…
View More અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ, અમૂક લાપતારૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી, જમણી તરફની લાઇટ બંધ
શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકના નિયમન માટે સિગ્નલ મેનેન્ટસ કરવામાં આવતા હોય છે પરંતુ આ સિગ્નલોમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન થતાં…
View More રૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી, જમણી તરફની લાઇટ બંધOBC-દલિત આંદોલનકારો સામેના કેસો પણ પાછા ખેંચો: અલ્પેશ ઠાકોર
પાસના કાર્યકરો સામે કેસ ખેંચવા બદલ સરકારનો આભાર માનતા હાર્દિક અને દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલે કહ્યું, સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી વાત સાચી માની…
View More OBC-દલિત આંદોલનકારો સામેના કેસો પણ પાછા ખેંચો: અલ્પેશ ઠાકોરસરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશે
રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાની ભરતી કેન્દ્રીયકૃત રીતે થશે. તેમાં અધ્યાપકો અને પ્રધાનાચાર્યોની…
View More સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશેદિલ્હી ડ્રામા : ‘આપ’ના ઉમેદવારોને લાંચના આક્ષેપ બાદ ગવર્નરે એન્ટિ કરપ્શન બ્યૂરોને કેજરીવાલના ઘરે મોકલ્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યો…
View More દિલ્હી ડ્રામા : ‘આપ’ના ઉમેદવારોને લાંચના આક્ષેપ બાદ ગવર્નરે એન્ટિ કરપ્શન બ્યૂરોને કેજરીવાલના ઘરે મોકલ્યાનિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરી ‘કરાર’ ઉપર નોકરીએ લેવાની શરૂ થયેલી હિલચાલ
ગુજરાતમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓની કરાર આધારિત સીધી નિમણુંક સામે મનાઈ ફરમાવી સરકારની પૂર્વ મંજુરી બાદ જ નિમણુંક કરવાની સુચના આપી હોવાથી તમામ સરકારી વિભાગોમાં કરારના…
View More નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરી ‘કરાર’ ઉપર નોકરીએ લેવાની શરૂ થયેલી હિલચાલ5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યું
વિશ્ર્વભરમાં મંદીના વાદળોનો ભય ભારતીય રોકાણકારો પર હાવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 5 વર્ષ બાદ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર…
View More 5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યું