ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક…
View More મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુધ્રોલમાં ચૂંટણી અંતર્ગત એસ.પી.ની આગેવાનીમાં પોલીસ દ્વારા સુરક્ષા સમીક્ષા
જામનગર જિલ્લાની ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા…
View More ધ્રોલમાં ચૂંટણી અંતર્ગત એસ.પી.ની આગેવાનીમાં પોલીસ દ્વારા સુરક્ષા સમીક્ષાજી.જી. હોસ્પિટલમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વોર્ડ નંબર -3 પાસેથી 60 વર્ષની વયના એક અજ્ઞાત બુજુર્ગનો મૃતદેહ મળી આવ્યો હતો. પોતાની બીમારીની સારવાર અર્થે આવેલા બુઝુર્ગનું સારવાર…
View More જી.જી. હોસ્પિટલમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યોમોરબીના વ્યાજખોરો બન્યા બેફામ : પૈસાની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કરી માર માર્યો
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા અને મુનનગરમા કારખાનું ધરાવતા યુવાને ધંધા માટે મહિને 21 ટકા વ્યાજે લીધેલા ત્રણ લાખના બદલામાં વ્યાજ સહિત સાડા ત્રણ લાખ…
View More મોરબીના વ્યાજખોરો બન્યા બેફામ : પૈસાની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કરી માર માર્યોદાદાનો સંવેદનશીલ નિર્ણય, એસટીમાં ચાલુ ફરજે નિધન પામનાર કર્મચારીઓને 14 લાખ સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ…
View More દાદાનો સંવેદનશીલ નિર્ણય, એસટીમાં ચાલુ ફરજે નિધન પામનાર કર્મચારીઓને 14 લાખ સહાયખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા પંથકમાં દારૂૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ…
View More ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાસિરિયલ રેપિસ્ટ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આજીવન કારાવાસની સજા
રાજકોટ, સુરત અને આણંદમાં 9 છાત્રાઓને ફસાવી ભગાડી ગયો હતો : 27 સાક્ષીઓ અને 69 જેટલા દસ્તાવેજી પુરાવા એકત્ર કરી કેસ પુરવાર થતા અગાઉ રાજકોટમાં…
View More સિરિયલ રેપિસ્ટ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આજીવન કારાવાસની સજાસુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા
સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં આસપાસના ગામડાઓના ખેતરમાં આ તમામ ફેરવાઈ ગયું હતું અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરમાં ગુંદીયાળા નજીક કેનાલ ઓવરફ્લો થતા…
View More સુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યાખંભાળીયા પંથકમાં સગીરાની છેડતી, પરિવાર પર હુમલાના ચાર આરોપી પકડાયા
ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને…
View More ખંભાળીયા પંથકમાં સગીરાની છેડતી, પરિવાર પર હુમલાના ચાર આરોપી પકડાયાજૂનાગઢ : ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, આરામની સલાહ
જૂનાગઢ ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા…
View More જૂનાગઢ : ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, આરામની સલાહ