સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા – ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર…
View More વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયોજોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબી
જામનગર જિલ્લાના જોડીયા પોલીસ મથકના અપહરણ ના એક ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવતો પાકા કામનો કેદી છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહ્યા પછી…
View More જોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબીપતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવી
જામનગર નજીક દરેડ વિસ્તારમાં વસવાટ કરતા પતિ પત્ની અને પવોહથ નો પ્રણય ત્રિકોણ નો કિસ્સો સામે આવ્યો છે, અને પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી…
View More પતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવીશિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરી
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા…
View More શિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરીસગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદ
જામનગર માં એક નારાધમ પિતા એ પોતા ની 13 વર્ષ અને 3 માસ ની ઉમર ની સગીર વયની પુત્રી ને ધાક ધમકી આપી ને…
View More સગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદકારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરી
જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા…
View More કારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરીમેડિકલ કોલેજમાં જાતીય સતામણી પ્રકરણમાં તપાસનો ધમધમાટ
જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીનો આરોપ મૂકતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાતિય સતામણી કમિટીને તપાસ સોંપવામાં આવી…
View More મેડિકલ કોલેજમાં જાતીય સતામણી પ્રકરણમાં તપાસનો ધમધમાટકાલાવડમાં ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષાની સમીક્ષા
જામનગર જિલ્લાના કાલાવડ માં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા ની દ્રષ્ટિએ પોલીસતંત્ર સતર્ક બન્યું છે, અને કાલાવડ ટાઉન પોલીસ, હોમગાર્ડ…
View More કાલાવડમાં ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષાની સમીક્ષાદરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની…
View More દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડસરકારી કચેરીમાં કર્મચારીઓ સામે ટ્રાફિક ઝુંબેશ શરૂ
કલેકટર કચેરીમાં પ્રવેશ કરનારા અનેક સરકારી કર્મચારીઓ દંડાયા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલર માં…
View More સરકારી કચેરીમાં કર્મચારીઓ સામે ટ્રાફિક ઝુંબેશ શરૂ