શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા ભારતનગરમાં રહેતા યુવકની પ્રેમિકાના પરિવાર લગ્ન માટે અસમતી દર્શાવતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા…
View More પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થતા યુવકનો આપઘાતનો પ્રયાસહંસરાજનગરમાંથી કેસરી પુલ ટ્રાન્સપોર્ટ પર પહોંચાડવાના 1.10 લાખના રેડીમેઇડ કપડાં લઇ રિક્ષાચાલક ફરાર
રાજકોટ શહેરમા હંસરાજનગર કેસરીપુલ પાસે આવેલા ટ્રાન્સપોર્ટમા 1.10 લાખના રેડીમેઇડ કપડા મોકલવા વેપારીએ રીક્ષા બંધાવી હતી અને રીક્ષાની પાછળ પાછળ વેપારી જઇ રહયા હતા ત્યારે…
View More હંસરાજનગરમાંથી કેસરી પુલ ટ્રાન્સપોર્ટ પર પહોંચાડવાના 1.10 લાખના રેડીમેઇડ કપડાં લઇ રિક્ષાચાલક ફરારરૂા. 20 લાખની લાલચે લવરમુછિયાઓએ પેટ્રોલપંપ લૂંટયો
ટેન્કર ચલાવતા પિતાની વાતચીત પરથી ધો. 12ના છાત્રએ મિત્રોને ટીપ આપી પરીક્ષા આપી કેરિયર બનાવવાના બદલે ટોળકી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો વાવડીના પેટ્રોલપંપમાં ફિલરમેનને માર…
View More રૂા. 20 લાખની લાલચે લવરમુછિયાઓએ પેટ્રોલપંપ લૂંટયોકુવાડવા રોડ બોમ્બે હાઇટ્સ પાસે વૃદ્ધાના ગળામાંથી 9પ હજારના ચેઇનની ચીલઝડપ
શહેરના કુવાડવા રોડ પર આવેલા 80 ફુટ રોડ બોમ્બે એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી પતિની નજર સામે બાઇક પર આવેલા બે શખ્સોએ 9પ…
View More કુવાડવા રોડ બોમ્બે હાઇટ્સ પાસે વૃદ્ધાના ગળામાંથી 9પ હજારના ચેઇનની ચીલઝડપ‘તે દારૂના ગુનામાં મારું નામ કેમ આપ્યું?’ રૈયાના યુવાનને બે શખ્સોની ધમકી
શહેરના રૈયા વિસ્તારમા આવેલા પરશુરામ મંદિર પાસે રહેતા યુવાનને દારુના ગુનામા નામ આપવા મામલે બે શખ્સોએ ફોન કરી ધમકી આપતા પોલીસમા એટ્રોસીટી એકટ અને ધમકી…
View More ‘તે દારૂના ગુનામાં મારું નામ કેમ આપ્યું?’ રૈયાના યુવાનને બે શખ્સોની ધમકીરાધેશ્યામ સોસાયટીમાં બીમારીથી કંટાળી જાત જલાવી દેતા વૃદ્ધાનો જીવનદીપ બુઝાયો
કોઠારીયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમા રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી લીધી હતી. વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…
View More રાધેશ્યામ સોસાયટીમાં બીમારીથી કંટાળી જાત જલાવી દેતા વૃદ્ધાનો જીવનદીપ બુઝાયોસુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ, લૂંટ
વહેલી સવારે 3 વાગ્યે બે શખ્સો ઘરમાં ધૂંસી આવ્યા, પતિને બંધક બનાવી પત્નીને ધાબા પર લઇ જઇ રેપ સુરતના પુણા વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના…
View More સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ, લૂંટભારતના 21 રાજ્યોમાં સાયબર માફિયાઓને એકાઉન્ટ ભાડે આપતી ટોળકી ઝડપાઇ
રાજસ્થાનથી અમદાવાદ આવી આધારકાર્ડમાં સરનામું બદલી બેંક એકાઉન્ટ ખોલી ભાડે આપતા હતા અમદાવાદની 26 બેંકમાં અસંખ્ય એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયા હવાલાથી અન્ય રાજ્યોમાં મોકલ્યા અમદાવાદ…
View More ભારતના 21 રાજ્યોમાં સાયબર માફિયાઓને એકાઉન્ટ ભાડે આપતી ટોળકી ઝડપાઇસુરતના આઇટી ઓફિસર મીટ કોસ્મબિયાએ જીત્યો ગોલ્ડ મેડલ
સુરતના મીટ કોસ્મબિયા, આવકવેરા કચેરી સાથે કામ કરતી રમતવીર, ઉત્તરાખંડમાં યોજાયેલી નેશનલ ગેમ્સ 2025માં એરોબિક જિમ્નેસ્ટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. સુવર્ણ ઉપરાંત, કોસ્મબિયાએ ગ્રૂપ એરોબિક…
View More સુરતના આઇટી ઓફિસર મીટ કોસ્મબિયાએ જીત્યો ગોલ્ડ મેડલસૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યું
ખેલ મહાકુંભ 3.0 સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ રેસકોર્સ આર.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિનીયર…
View More સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યું