બજરંગ વાડીના યુવાને રેલનગરના શખ્સ પાસેથી રિક્ષા લીધી હતી, બુલેટ અને મોબાઇલ પણ પડાવી લીધાનો આક્ષેપ શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં રહેતા યુવાને…
View More રિક્ષાના પૈસાની ઉઘરાણી કરી માર મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંકોઠારિયા રોડ 200 ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયા
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પૂર્વ મામલતદારની આગેવાનીમાં આજે એક મોટી…
View More કોઠારિયા રોડ 200 ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયાઉમિયા ચોક પાસે કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક વૃધ્ધનું સારવારમાં મૃત્યુ
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઉમિયા ચોક નજીક 4 મહિના પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા બાઇક ચાલક વૃધ્ધનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજતા પરિવારમાં શોકની…
View More ઉમિયા ચોક પાસે કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક વૃધ્ધનું સારવારમાં મૃત્યુરાજકોટના લોકમેળામાં મુલાકાતીઓ માટે 8 કરોડનું વીમા કવચ લેવાયું
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ…
View More રાજકોટના લોકમેળામાં મુલાકાતીઓ માટે 8 કરોડનું વીમા કવચ લેવાયું‘વેપન કાર્ટલ’ વધુ બે પિસ્તોલ સાથે યુ-ટયુબરની ધરપકડ
આગામી અષાઢી બીજ પૂર્વે પીસીબીની ટીમને મોટી સફળતા મળી હતી ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને વેચાણ કરતી આંતરરાજ્ય ’વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કરી 16 હથિયાર સાથે…
View More ‘વેપન કાર્ટલ’ વધુ બે પિસ્તોલ સાથે યુ-ટયુબરની ધરપકડમોરબીમાં ખેડૂતોની વિશાળ કૂચ, 300થી વધુ ગામોનો સરકારી પરિપત્ર સામે વિરોધ
સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને પરિપત્ર પણ…
View More મોરબીમાં ખેડૂતોની વિશાળ કૂચ, 300થી વધુ ગામોનો સરકારી પરિપત્ર સામે વિરોધહોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસ
શહેરના નાનામવા ગામમાં બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમની રચના કરવામાં આવી છે. અને એસઆઈટી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ…
View More હોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા…
View More ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોતસિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારો
નળ બચાવવા ટોઇલેટને તાળા મારી દેનફાર જવાબદાર અધિકારીઓને સ્ટાફની પીડાનું ભાન થયું રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં નળચોરોના ત્રાસના કારણે…
View More સિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારોપૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધો
જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી…
View More પૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધો