ગોંડલના અનીડા પાસે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા જુની મેંગણી ગામના વૃધ્ધનું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો છે.…
View More અનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોતહરિદ્વાર સોસાયટીમાં પાણીના નિકાલનો રસ્તો પૂજારીએ બંધ કરી દેતા લોકો વિફર્યા
મંદિરની બાજુમાંથી વરસાદી પાણી વોંકળામાં જતું હતું જે દાદાગીરીથી બંધ કરી દીધું : વિપક્ષી નેતાને રજૂઆત કોઠારિયા સોલવન્ટ પાસે આવેલ હરિદ્વાર સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં આવેલ…
View More હરિદ્વાર સોસાયટીમાં પાણીના નિકાલનો રસ્તો પૂજારીએ બંધ કરી દેતા લોકો વિફર્યાચંદ્રેશને પકડવામાં પોલીસ નિષ્ફળ, હાર્દિકને સમાજે ઝડપી લીધો
સમૂહલગ્નના નામે 28 જાન રઝળાવનાર ટોળકીના એક સાગરીતને પકડી પોલીસને સોંપ્યો: અઢી કરોડનું ફુલેકું ફેરવ્યાનો સમાજનો આક્ષેપ પકડાયેલા ચોથા આરોપીએ કહ્યું નામ મોટું થાય એટલે…
View More ચંદ્રેશને પકડવામાં પોલીસ નિષ્ફળ, હાર્દિકને સમાજે ઝડપી લીધોપિતાનું હથિયાર લઇ સીનસપાટા કરવા નીકળેલો ગ્રાફિક ડિઝાઇનર ઝડપાયો
શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે એક શખસને રીવોલ્વર તથા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.પિતાની પરવાના વાળી રિવોલ્વર કમરે ટીંગાડી સીન…
View More પિતાનું હથિયાર લઇ સીનસપાટા કરવા નીકળેલો ગ્રાફિક ડિઝાઇનર ઝડપાયોખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટી
રાજકોટની ભાગોળે આવેલ પડવલા અને ખોખડદળ ગામ વચ્ચે ગઇકાલે ઓઇલનું ખાલી ટેન્કર સાંકડા રોડ ઉપર ખુલ્લા બેઠા પુલ પરથી પલટી મારી જતા ક્રેઇનની મદદથી ટેન્કર…
View More ખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટીબટેટા અને ચોખાની આડમાં 35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક પોસ્ટ પાસે એલસીબી ઝોન-1નો દરોડો: 5784 બોટલ દારૂ, બે ટ્રક, પાઇલોટિંગ કરતી કાર સહિત 65.37 લાખનો મુદ્દામાલ કબજે પોરબંદર અને…
View More બટેટા અને ચોખાની આડમાં 35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયાતાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપના 3 આંચકાથી ગભરાટ
તાલાલાથી 12 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું ગીર સોમનાથ ના તાલાલા પંથકમાં વહેલી સવારે ગીરની ધરા ધ્રુજી ઉઠી છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક…
View More તાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપના 3 આંચકાથી ગભરાટમવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યા
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં…
View More મવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યારાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતા
રાજકોટની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા જિલ્લાના સહકારી રાજકારણ ઉપર ધારાસભ્ય જયેશ દારડીયાનો દબદબો…
View More રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતાગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત
સત્યાગ્રહ છાવણીમાં અનેક ઉમેદવારો ઊમટયા, સરકારની લોલીપોપ નીતિ સામે ભારે રોષ, સૂત્રોચ્ચાર ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે…
View More ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત