સુરતમાંથી ફરી એકવાર આગ લાગવાન ઘટના સામે આવી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. ગઈ…
View More સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલતળાજા વોર્ડ-2 કોંગ્રેસના વિજેતા ચારેય ઉમેદવારના ઘરે સવારે વીજતંત્ર ત્રાટક્યું
ભાવનગર જિલ્લાના તળાજા મા સવારે દિવસ ઉગતાજ વિજતંત્ર ની વિજિલન્સ નું બોર્ડ મારેલ ટિમો ત્રાટકી હતી.વિજતંત્ર ની ટીમ દ્વારા ચેકીંગ વારંવાર હાથ ધરવામાં આવતું હોય…
View More તળાજા વોર્ડ-2 કોંગ્રેસના વિજેતા ચારેય ઉમેદવારના ઘરે સવારે વીજતંત્ર ત્રાટક્યુંગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ…
View More ગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયોરસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!
18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસતી 4.97 કરોડ સામે 68 ટકા વાહનોની સંખ્યા “છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો છુટ્યા ”…
View More રસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!દુષ્કર્મ-હત્યા કેસમાં અપરાધીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
લાકડાં વછણવા ગયેલી 13 વર્ષની બાળકી લાપતા થયા બાદ લાશ મળી આવતા PM રિપોર્ટના આધારે આરોપીની ધરપકડ થઈ’તી રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગર…
View More દુષ્કર્મ-હત્યા કેસમાં અપરાધીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલસોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ
સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉમટી પડયો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઊમટતી ભક્તિપ્રવાહ…
View More સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદખંભાળિયા દાઝી જતા મહિલાનું અપમૃત્યુ
ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં રહેતા દેવીબેન નથુભાઈ પારીયા નામના 42 વર્ષના મહિલા ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે…
View More ખંભાળિયા દાઝી જતા મહિલાનું અપમૃત્યુસાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનલાલપુર બાયપાસ જંક્શન પર રૂા. 4109 લાખના ખર્ચે બનશે ઓવરબ્રિજ
સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. 141.45 કરોડના વિકાસ કામોને અપાઈ લીલીઝંડી: જૂના જકાતનાકા બાયપાસને જોડતો રોડ 30 મીટર પહોળો કરાશે સિટી બ્યુટીફિકેશન માટે રૂા. 37.70 લાખ…
View More લાલપુર બાયપાસ જંક્શન પર રૂા. 4109 લાખના ખર્ચે બનશે ઓવરબ્રિજસિક્કામાં ચોરાઉ મોટરકાર સાથે બે વાહન ચોર ઝડપાયા
8 મહિના પહેલાં અમદાવાદમાં હાથ સાફ કર્યો’તો જામનગર જિલ્લા ના સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફે એક ચોરાઉ મોટર કાર સાથે બે શખ્સો ને ઝડપી…
View More સિક્કામાં ચોરાઉ મોટરકાર સાથે બે વાહન ચોર ઝડપાયા