દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ…
View More ભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલભાવનગરમાં રસ્તો ઓળંગતા વૃધ્ધનું બાઇકની અડફેટે મોત
ચિત્રા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળાનું પાણીના ટાંકામાં પડી જતાં મોત ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.…
View More ભાવનગરમાં રસ્તો ઓળંગતા વૃધ્ધનું બાઇકની અડફેટે મોતરાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસ
નિ:સંતાન મહિલાએ પારિવારિક ખટપટમાં આંગણવાડીમાંથી માસૂમને ઘરે લઈ જઈ ગળાટૂંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી’તી રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ…
View More રાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસવાંકાનેરના ઢુવા પાસે નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનાં મોત
રાજસ્થાનથી પેટિયું રળવા આવેલા પરિવાર ઉપર કાળ ત્રાટક્યો વાંકાનેર તાલુકાનાં ઢૂવા પાસે આવેલ નદીમાં ડૂબી જતાં મૂળ રાજસ્થાનના રહેવાસી સાળી અને બનેવીનું મોત નીપજ્યું છે…
View More વાંકાનેરના ઢુવા પાસે નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનાં મોતસુરેન્દ્રનગરના યુગલે આબુના જંગલમાં સજોડે ઝેરી દવા પી કરેલી આત્મહત્યા
ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગરના કપલે આપઘાત કર્યો છે. યુગલ માઉન્ટ આબુમાં હોટલમાં રોકાયું હતું. અને પછી ભાડાનું સ્કૂટર લઈને જંગલ…
View More સુરેન્દ્રનગરના યુગલે આબુના જંગલમાં સજોડે ઝેરી દવા પી કરેલી આત્મહત્યા‘તું મારા માતા-પિતા, મિત્રોની વાતોમાં આવી ગઈ’ સ્યૂસાઈડ નોટ લખી સુરેન્દ્રનગરના યુવાનનો આપઘાત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂૂમમાં સુસાઈડ નોટ…
View More ‘તું મારા માતા-પિતા, મિત્રોની વાતોમાં આવી ગઈ’ સ્યૂસાઈડ નોટ લખી સુરેન્દ્રનગરના યુવાનનો આપઘાતધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે
NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ ન કરવામાં આવતા ધો.3 અને 6ના છ પુસ્તકો નહીં બદલાય રાજ્યની ધોરણ-1થી 12ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે…
View More ધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશેચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડી
સુરેન્દ્રનગરમાંથી એક પેટ્રોલ પંપ દ્વારા છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાનો…
View More ચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડીચોટીલાની હત્યામાં કેસમાં 11 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
ચોટીલામાં 11 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં સંડોવાયેલ એક શખ્સ છેલ્લા 11 વર્ષથી ફરાર હોય તેને સ્ટેટમોનીટરીંગ ટીમે રાજસ્થાનના કુંડલી ગામમાંથી ઝડપી લીધો હતો. 11 વર્ષથી…
View More ચોટીલાની હત્યામાં કેસમાં 11 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોસોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન
સોમનાથ હાઈવે રોડ ઉપર રેલ્વે સ્ટેશન ની બાજુમાં બસ સ્ટેશન બનાવવા ડિમોલેશ ની કામગીરી સવાર થી હાથ ધરવામાં આવેલ સરકારી જમીન સર્વ નંબર 831 ઉપર…
View More સોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન