મોરબીના ઘુટું પાસે ટ્રેલર અડફેટે બાઇકચાલકનું મોત નીપજતા કલેમ કેસ દાખલ કર્યો’તો રાજકોટનાં કોઠારીયા રોડ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી જિલ્લાનાં ઘૂંટુ ગામમાં કંપનીમાં…
View More અકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમપ0 લાખની ઉઘરાણી, વેપારીના અપહરણમાં વ્યાજખોરી કારણભૂત
ભિસ્તીવાડની ગેંગ ‘વગવાળી’ નીકળી, કોઇને 24 કલાક પોલીસ મથકમાં ન રહેવું પડયું ! પોલીસની નબળી કાગળની કામગીરીથી તમામ આરોપીઓ છૂટી ગયા ? સૂત્રધાર ઝાહીર પોતાના…
View More પ0 લાખની ઉઘરાણી, વેપારીના અપહરણમાં વ્યાજખોરી કારણભૂતવેરા નહીં ભરનાર 8 આસામીની મિલકતો સીલ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 8-મિલક્તોને સીલ મારેલ તથા 8-મિલકતોને સીલની કાર્યવાહી કરતા, 1-મિલકતને નોટીસ તથા 1-નળ…
View More વેરા નહીં ભરનાર 8 આસામીની મિલકતો સીલવટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા…
View More વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોતપ્રેમલગ્ન કરનાર યુગલને નવ લાખનો દંડ, સામાજિક બહિષ્કારનો પણ આદેશ
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાખૂટ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના પંચે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ વિરુદ્ધ તાલિબાની ઢબે ફરમાન…
View More પ્રેમલગ્ન કરનાર યુગલને નવ લાખનો દંડ, સામાજિક બહિષ્કારનો પણ આદેશકોર્પોરેશનની ચાર સંવર્ગની ભરતી માટે 409 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષા
260 ઉમેદવારો ગેરહાજર, પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેમજ ઈન હાઉસ…
View More કોર્પોરેશનની ચાર સંવર્ગની ભરતી માટે 409 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષાસૌરાષ્ટ્ર યુનિ.નો કાલે દીક્ષાંત સમારોહ, રાજ્યપાલનો કાર્યક્રમ રદ
શિક્ષણમંત્રી અને ઇસરો અમદાવાદના ડિરેક્ટર સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો દિક્ષાંત સમારોહ અગાઉ બે વખત મોકુફ રહ્યા બાદ આવતીકાલે રાજયપાલ આચાયર દેવવ્રતજીની ગેરહાજરીમાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.નો કાલે દીક્ષાંત સમારોહ, રાજ્યપાલનો કાર્યક્રમ રદઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યા
કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર…
View More ઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યા‘રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ’, TMC સાંસદે શમા મોહમ્મદને આપ્યું સમર્થન
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદને ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા વિશેની ટિપ્પણી બાદ ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગાતા…
View More ‘રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ’, TMC સાંસદે શમા મોહમ્મદને આપ્યું સમર્થનગુજરાત ATSનું હરિયાણામાં ઓપરેશન, બે આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસ અને હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સએ મળીને સયુક્ત ઓપરેશન પાર પાડી હરિયાણાના ફરીદાબાદમાંથી બે આતંકવાદીઓને ઝડપી પડ્યા હતા. જેની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને…
View More ગુજરાત ATSનું હરિયાણામાં ઓપરેશન, બે આતંકી ઝડપાયા