પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ રાજકોટ તાલુકાના વડાલી ગામે વાડીમાં મોટર ચાલુ કરવા જતા પ્રૈઢાનુ પાણી ભરેલા કુવામાં પડી જતા મોત નીપજ્યુ છે.…
View More વડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયાદિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે…
View More દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરીહોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને…
View More હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવીરાહુલ ગાંધીને 20 વર્ષે ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ છે
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમદાવાદમાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખો સાથે વાત કરી હતી. જે દરમિયાન તેમણે…
View More રાહુલ ગાંધીને 20 વર્ષે ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ છેમહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવી
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ અને…
View More મહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવીચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબોટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યા
દુબઈના મેદાન પર ભારતીય ટીમના 11 ખેલાડીઓએ જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શાનદાર ક્રિકેટ રમી,સૌ કોઈને દિવાના કરી દેનારું રહ્યું. એ જ કારણે ટીમ…
View More ટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યાહું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ…
View More હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્માઅન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યાંય જવાનો નથી અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનું આ નિવેદન ભારતે ન્યૂઝીલેન્ડને…
View More અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકાર
તાંત્રિકવિધિ માટે બાળકીનું કૂહાડીથી ગળું કાપી નાખ્યું, બાળકીના નાના ભાઇની પણ બલી ચડાવે તે પહેલા ઝડપાયો એક તરફ દેશ 21મી સદીમાં પહોચી ગયાની અને ચંદ્ર…
View More 5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકાર