સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 80 ફુટ રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી વસાહત પાસેના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તા.11 થી 13 માર્ચ સુધી…
View More SVUM આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કાલથી પ્રારંભતમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ…
View More તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતીપાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા
નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો હોવાના કારણે…
View More પાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતાપંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળ
પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા એલાન: ગ્રામિણક્ષેત્રે આરોગ્ય સેવાને અસર પડશે ગુજરાત રાજય પંચાયતી સેવા વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી જિલ્લ ા કક્ષાના સુપરવાઇઝર સહિત…
View More પંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળબામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમ
રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે સરકાર પાસેથી જમીન મેળવી વર્ષો સુધી ઉપયોગ કર્યા વગર જ જમીનો રાખી મુકનાર આસામીઓ સામે કલેકટર તંત્ર દ્વારા શરતભંગની…
View More બામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમપીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ શહેરમાં ઝુંપડપટ્ટીઓ દુર કરી તેના સ્થાને પીપીપી ધોરણે પ્રોજેકટ તૈયાર કરી અસરગ્રસ્તોને આ સ્થળ ઉપર જ આવાસ યોજના તૈયાર કરી આવાસ ફાળવવામા આવતી…
View More પીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશબિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટ
આજે સવારે બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂૂમમાં બદમાશોએ કરોડો રૂૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. સવારે 10 વાગ્યે, 7 બદમાશો અચાનક શોરૂૂમમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.…
View More બિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટમતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધી
ટીએમસી, સપાનો પણ ટેકો: ત્રણ ભાષાની નીતિ મામલે શિક્ષણ પ્રધાનને તામિલનાડુના નેતાઓને અસંસ્કારી કહેતા હોબાળો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓ…
View More મતદાર યાદીમાં ગરબડની સંસદમાં ચર્ચા માગતા રાહુલ ગાંધીIPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્ર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને…
View More IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્રન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ
એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને ઉડાવી દેવાની ધમકીને કારણે પાયલટે પોતાનો…
View More ન્યુયોર્ક જતી ફ્લાઈટ અધવચ્ચેથી મુંબઈ પરત ફરી, એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ