રહેણાંકના બે નળજોડાણ કપાયા, સ્થળ પર રૂા.96.57 લાખની વેરા વસૂલાત મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂદ્ધ અક્રમક ઝુંબેશ હાથ ધરી ચાર કલાકમાં વધુ 23 મીલકત…
View More વેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલબોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે…
View More બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલમારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત
જૂનાગઢમાં રહેતી ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પૂર્વ યુવતીએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તણે પરિવારને સંબોધીને કરેલી વાત…
View More મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાતયાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયું
રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝન પુરબહારમાં ખીલી છે. રવિપાકની આવકથી યાર્ડ સતત છલકાઇ રહ્યુ છે. આજે 1250 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં વિવિધ…
View More યાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયુંમ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવે
સબકા સાથ સબકા વિકાસ… સૌને સાથે રાખીને ચાલવાનો નવનિયુકત શહેર ભાજપ પ્રમુખનો વાયદો રાજકોટ શહેર ભાજપના 16માં પ્રમુખ તરીકે સૌમ્પ અને નિખાલસ સ્વભાવના ડો.માધવ…
View More મ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવેહરિધામ સોખડા મંદિર વિવાદમાં પ્રબોધસ્વામી જૂથે પિટીશન પરત ખેંચતા 50 હજારનો દંડ
સ્વામીનારાયણ હરિધામ સોખડા મંદિરના વિવાદમાં પ્રબોધજીવન સ્વામી જૂથ દ્વારા અગાઉ સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી, વડોદરા ખાતે પિટિશન કરી હતી. જેને તાજેતરમાં પરત ખેંચી લેવામાં આવી…
View More હરિધામ સોખડા મંદિર વિવાદમાં પ્રબોધસ્વામી જૂથે પિટીશન પરત ખેંચતા 50 હજારનો દંડપોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્ત
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર…
View More પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્તબેરોજગારીથી કંટાળી રાજારામ સોસાયટીના રત્નકલાકારનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા…
View More બેરોજગારીથી કંટાળી રાજારામ સોસાયટીના રત્નકલાકારનો ગળાફાંસો ખાઇ આપઘાતપૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરી
રાજકોટ શહેરનાં મંદિર – મસ્જીદ – દેરાસર પણ હવે અસલામત છે. થોડા દિવસો પહેલા પટેલવાડી પાસે આવેબબા વ્હોરા સમાજનાં સ્મશાનમા એક તસ્કર ત્રાટકયો હતો અને…
View More પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરીહિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ થયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો…
View More હિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોત