ગોંડલ નજીક આવેલા ચરખડી ગામ પાસે એક કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા અને શિવભક્તિમાં લીન રહેતા 65 વર્ષીય વૃદ્ધનું કૂવામાં…
View More ભક્તિમાં લીન બની નાચતા રાજકોટના ‘શિવ’ ભકતનું ચરખડીમાં કૂવામાં ડૂબી જતા મૃત્યુજામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસજામનગર સજુબા સ્કૂલ અને શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા રોકાણ શાખાની ટીમ ત્રાટકી
જામનગર શહેરના સજુબા સ્કૂલ નજીક શાકમાર્કેટ તરફ જતા માર્ગ પર ટ્રાફિકને નડતરરૂૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં…
View More જામનગર સજુબા સ્કૂલ અને શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા રોકાણ શાખાની ટીમ ત્રાટકીકાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોત
કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ…
View More કાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોતનણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસ
લીવ ઇનમાં રહેતી યુવતીનો પીછો છોડાવવા કારમાં દુપટ્ટાથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ સળગાવી દાટી દીધી હતી ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં…
View More ધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસસુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રી
વૈશ્વિક સ્તરે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અત્યારે પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે ’લેબગ્રોન ડાયમંડ’નો દબદબો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ આધુનિક ઉદ્યોગમાં…
View More સુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રીજગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી
દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલે બુધવારે પુષ્ય નક્ષત્ર અનુસાર મંદિર પરિસરમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભગવાનના બાળ સ્વરૂૂપની યોજવામાં આવેલી રથયાત્રા મહોત્સવમાં પૂજારી પરિવાર સાથે…
View More જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી