બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક કરવા છતાં માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 66 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં…
View More સરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયોપાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી
28 ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે અને 32ને હદપાર કરાયા, 50ના મકાનના ગેરકાયદેસર વીજજોડાણ કપાયા, 9 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું ગુજરાત રાજયમાં અસામાજીક તત્વો વિરુધ્ધ…
View More પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહીખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યો
ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂૂ સંપમાંથી તેનો મૃતદેહ…
View More ખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યોકોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંકાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી
કોંગ્રેસના નેતા સામે ફરિયાદ આપી છતાં પોલીસે નહીં લીધાનો આક્ષેપ, ભાજપના નેતાઓનું સમર્થન હોવાના આરોપથી ખળભળાટ હિંદુવાદી સામાજીક કાર્યકર અને વિવાદાસ્પદ વકતા કાજલ હિંદુસ્તાનીને…
View More કાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકીમોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યું
મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા…
View More મોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યુંઆરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલ
રાજયમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 1903 જગ્યાઓમાં ભરતી થશે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરી છે. ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર…
View More આરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલતબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોત
ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ ચોટીલાનાં દેવસર ગામે રહેતો…
View More તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોત