વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા…
View More પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદલાલપુર પોલીસનો નાઈટ રાઉન્ડ: હિસ્ટ્રીશીટર, બૂટલેગરો અને ગુનાહિત તત્ત્વો પર તવાઈ
લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા ગત રાત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન કોમ્બિંગ નાઈટ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. આ રાઉન્ડ દરમિયાન, પોલીસે હિસ્ટ્રીશીટર 2, એમસીઆર 10,…
View More લાલપુર પોલીસનો નાઈટ રાઉન્ડ: હિસ્ટ્રીશીટર, બૂટલેગરો અને ગુનાહિત તત્ત્વો પર તવાઈકોર્પોરેટર સહિત ત્રણ નેતાના ઘરમાંથી 8 લાખની વીજચોરી પકડાઈ
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં…
View More કોર્પોરેટર સહિત ત્રણ નેતાના ઘરમાંથી 8 લાખની વીજચોરી પકડાઈશહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસ
285 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાઇ : આવારા તત્ત્વો દ્વારા ખડકી દેવાયેલા દબાણો પર કાર્યવાહી કરવા એકશન પ્લાન : સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરતા જિલ્લા પોલીસ…
View More શહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસબરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂૂની પ્રવૃત્તિ સંદર્ભે…
View More બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈહળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડા
હળવદ પંથકમાં માર્ચ એન્ડીગ હોવાથી GST ની ટીમ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GST ની ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી…
View More હળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડાભાયાવદરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે ચેકિંગ, વીજચોરી ઝડપાઈ
ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની કડક સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે તંત્રને…
View More ભાયાવદરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે ચેકિંગ, વીજચોરી ઝડપાઈઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા
કોમ્બિંગ નાઇટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ભંગ કરનારઓને રૂા.5 હજારનો દંડ કરાયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો વિરૂૂધ્ધ 100 કલાકમાં કામગીરી કરવાની સુચના અન્વયે કોમ્બીંગ નાઈટ દરમ્યાન…
View More ઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યાગોંડલ પોલીસ એક્શન મોડમાં, 22 ગુનેગારનું લિસ્ટ તૈયાર, ઘરે ઘરે જઈને કરાયું સરપ્રાઈઝ ચેકિંગ
રાજ્યના પોલીસવડાના 100 કલાકના અલ્ટીમેટમ બાદ ઠેર ઠેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગોંડલ પોલીસ સતત બીજા દિવસે એક્શન મોડમાં જોવા મળી રહી…
View More ગોંડલ પોલીસ એક્શન મોડમાં, 22 ગુનેગારનું લિસ્ટ તૈયાર, ઘરે ઘરે જઈને કરાયું સરપ્રાઈઝ ચેકિંગપાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…
View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા