હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ

મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ…

View More હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ

ગોંડલમાં સગીર અને માતા-પિતાને બેફામ મારપીટ: ગુંડાગીરી સામે આક્રોશ

  ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએ સરાજાહેર ગુંડાગીરી આચરી; પોલીસની ભૂમિકા સામે ઉઠતા સવાલ; સબક શીખવવા માર માર્યાનું તપાસમાં ખુલ્યું: તરૂણ સામે પણ ગુનો નોંધાયો…

View More ગોંડલમાં સગીર અને માતા-પિતાને બેફામ મારપીટ: ગુંડાગીરી સામે આક્રોશ

કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ

  ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…

View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ

ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યું

  ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિત નો…

View More ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યું

ધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટ

  ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી જે ડી પુરોહિત…

View More ધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટ

ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

  દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન…

View More ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

વાંકાનેરની પંચાસિયા સહકારી મંડળીની ચૂંટણીમાં પીરઝાદા પેનલનો દબદબો

  વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. ની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વાંકાનેર પંથકના રાજકારણમાં ગરમાવા આવ્યો હોય, જેમાં ખુદ…

View More વાંકાનેરની પંચાસિયા સહકારી મંડળીની ચૂંટણીમાં પીરઝાદા પેનલનો દબદબો

સરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયો

બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક કરવા છતાં માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 66 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં…

View More સરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયો

પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી

28 ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે અને 32ને હદપાર કરાયા, 50ના મકાનના ગેરકાયદેસર વીજજોડાણ કપાયા, 9 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું ગુજરાત રાજયમાં અસામાજીક તત્વો વિરુધ્ધ…

View More પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી

ખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યો

ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂૂ સંપમાંથી તેનો મૃતદેહ…

View More ખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યો