અન્ય યુવાનોને પોલીસ ભરતીમાં પાસ કરાવવા, એડિ. કલેકટરના પીએ બનાવવાની લાલચ આપી નાણાં ખંખેર્યા ખંભાળિયામાં પોલીસે કારમાં નકલી એડીશ્નલ કલેકટર અને એસડીઅમ લખી ફરતા યુવક…
View More નકલી અધિકારીએ રાજકોટના યુવાનને મેડિકલમાં પ્રવેશની લાલચ આપી 48 લાખ પડાવ્યા’તાજેટલી ઉંમર લખી છે, બસ તે જ છે: સલમાન ખાન
બિશ્ર્નોઇ ગેંગની ધમકી મામલે સલમાને મૌન તોડ્યું સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેની આગામી ફિલ્મ સિક્ધદરના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનની ધમાલ વચ્ચે સુપરસ્ટારે મુંબઈમાં મીડિયા…
View More જેટલી ઉંમર લખી છે, બસ તે જ છે: સલમાન ખાનમારા પૈસા લઇને આયોજકો ભાગી ગયા, ખાવા-પાણી પણ ન આપ્યું : નેહા કક્કર
મેલબોર્ન કોન્સર્ટ વિવાદ મામલે નેહાની ભાવુક પોસ્ટ સિંગર નેહા કક્કર મેલબોર્ન કોન્સર્ટને લઈને વિવાદમાં છે. નેહા કક્કરના મેલબોર્ન કોન્સર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
View More મારા પૈસા લઇને આયોજકો ભાગી ગયા, ખાવા-પાણી પણ ન આપ્યું : નેહા કક્કરઆમિર ખાને લોન્ચ કરી પોતાની યુટ્યુબ ચેનલ
આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. 2022માં તેની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઈ હતી અને એ પછી તેની કોઈ જ…
View More આમિર ખાને લોન્ચ કરી પોતાની યુટ્યુબ ચેનલહૈદરાબાદને ઘરમાં ઘુસી કરારી હાર આપી લખનઉ સુપર જાયન્ટ્સે
નિકોલસ પૂરને 26 બોલમાં 70 અને મિચેલ માર્શે 31 બોલમાં 52 રન ફટકાર્યા, શાર્દૂલ ઠાકુરે ઝડપી 4 વિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 7…
View More હૈદરાબાદને ઘરમાં ઘુસી કરારી હાર આપી લખનઉ સુપર જાયન્ટ્સેહવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો
સમયાંતરે અલગ અલગ જવાળામુખીઓ પુન: સક્રિય થતા રહે છે. હવાઇના કિલાઉઆ જવાળામુખીમાં વિસ્ફોટના કારણે લાવાના ફુવારાઓ 600 ફૂટથી વધુ ઉંચાઇએ પહોંચી ગયા છે. કુદરતની આ…
View More હવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યોવેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે.…
View More વેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છેઅમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયાનાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી…
View More નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો