કલેકટરે 26 સ્થળે દરોડા પાડ્યા, સૌથી વધુ કોડીનારમાં 16 જગ્યાએ ગેરકાયદે ખનન ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ તો છે સાથે સાથે ભૂમાફિયાઓ પર…
View More સોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.…
View More ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયોકલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર દરોડો પાડીને છ ખેલાડીઓને ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More કલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકીવેરાવળમાં 14 અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન કટ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ અસરકારક કામગીરી સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ…
View More વેરાવળમાં 14 અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન કટજૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપસુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો શહિતના લોકોને હથિયાર લાયસન્સ મેળવવું અઘરું બની ગયા બાદ લોકો અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર…
View More સુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!ઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
ઉપલેટા ચીખલીયા ગામની સીમા ભાદર નદીમાં યુવકની લાશ પડી હોવાનું બહાર આવતા ઉપલેટા પોલીસ તથા તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતી આ લાશને બહાર…
View More ઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળીગોંડલમાં ચાર બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોજર ફર્યા
ગોંડલ પોલીસે અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો એ કરેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી આકરી. કાર્યવાહી કરીછે.યોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા દારુનાં…
View More ગોંડલમાં ચાર બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોજર ફર્યાજામકંડોરણા પોલીસનું અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ફર્યું
રાજ્ય ના પોલીસવડા ના પરીપત્રક પર ગુજરાત ભરમાં અસામાજિક તત્વો માથાભારે ઈસમો પર કડક કાર્યવાહી ની સુચન રૂૂપી આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ…
View More જામકંડોરણા પોલીસનું અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ફર્યુંકો.સાંગાણીમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરી 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
સર્વે નં. 1238ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળુ પાકુ બાંધકામ તોડી પડાયું તા 28 માર્ચ કોટડાસાંગાણી માં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન ઉપર ગુલાબ ભાઈ રહેમાન…
View More કો.સાંગાણીમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરી 1.20 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ