ઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

ઉપલેટા ચીખલીયા ગામની સીમા ભાદર નદીમાં યુવકની લાશ પડી હોવાનું બહાર આવતા ઉપલેટા પોલીસ તથા તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતી આ લાશને બહાર…

ઉપલેટા ચીખલીયા ગામની સીમા ભાદર નદીમાં યુવકની લાશ પડી હોવાનું બહાર આવતા ઉપલેટા પોલીસ તથા તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતી આ લાશને બહાર કાઢવા માટે ગોંડલ થી સરવૈયા ની ટીમ ની મદદ લઈ લાશ બહાર કાઢેલ હતી ડેડ બોડીને પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ હતી પ્રાથમિક તપાસમાં બહાર આવેલ વિગત મુજબ યુવક શ્રમિક હોવા નું બહાર આવેલ છે ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરી યુવાનના વાલી વારસના શોધ ખોળ શરૂૂ કરેલ છે આ અંગેની તપાસ ઉપલેટા ના પી.આઈ બી આર પટેલ એ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *