અમરેલીના ધારીમાં લકઝરી બસપલટતા અકસ્માત સર્જાયો. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા મુસાફરોને ગંભીર ઇજાઓ પંહોચી. ચલાલાના અમરેલી રોડ પર હરી દર્શન બસ…
View More ધારીમાં ખાનગી બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત, 18 મુસાફરો ઘવાયાઆઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદ
આઠેક માસ પૂર્વે તા.7/8/24ના સરહદી વિસ્તાર કુરનના બસ સ્ટેશન પાસેથી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું હતું જે અંગે…
View More આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદરાજુલામાં ફાયર બ્રિગેડના અભાવે આગમાં કાર ભડથું થઈ ગઈ
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી…
View More રાજુલામાં ફાયર બ્રિગેડના અભાવે આગમાં કાર ભડથું થઈ ગઈમોરબી: કરોડોના કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો
મોરબીના ગાળા ગામ નજીક SMCટીમે રેડ કરી કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કરી કોલસાનો જથ્થો, પાવડર, માટીથી મિક્ષ કોલસો સહીત કુલ રૂૂ 3.57 કરોડનો મુદામાલ…
View More મોરબી: કરોડોના કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયોબગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો
તાલુકા ભાજપના કાર્યાલય પાસે જ ઢોર માર મારવામાં આવ્યો બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની…
View More બગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલોસિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
માતા ઘરકામ બાબતે અવાર-નવાર પુત્રીને ઠપકો આપતા હોવાથી યુવતીએ પગલું ભર્યું સિહોર તાલુકાના સર ગામે માતાએ ઘરકામ બાબતે પુત્રીને ઠપકો આપતા યુવતીને લાગી આવતા ગળાફાંસો…
View More સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતસાવરકુંડલા નજીક કાર ચીરીને રેલીંગનું ગડર સોંસરવું નીકળી ગયું
ગુજરાત મિરર, સાવરકુંડલા તા.15- સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર ગઈકાલ ના 10:30 કલાકે સવારે ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ…
View More સાવરકુંડલા નજીક કાર ચીરીને રેલીંગનું ગડર સોંસરવું નીકળી ગયુંસંતાન પોતાનું ન હોવાની પતિએ શંકા કરતા પત્નીએ નવજાત શિશુને ત્યજી દીધું
ટંકારા તાલુકાના ઘુનડા ગામમાંથી નવજાત બાળક મળી આવવાની ઘટનામાં અંતે મોરબી એલસીબી બાળકને ત્યજી દેનારા માતા પિતા સુધી પહોંચી ગઇ છે અને બન્નેને ઝડપી…
View More સંતાન પોતાનું ન હોવાની પતિએ શંકા કરતા પત્નીએ નવજાત શિશુને ત્યજી દીધુંગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડ
ગોંડલની સબ પોસ્ટ ઓફીસમા બચત ખાતું ધરાવતા ખાતેદારોનાં ખાતામાથી રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડી ઠગાઇ કરવાના કેસમા તત્કાલીન પોસ્ટ માસ્તરને ગોંડલ કોર્ટ એ ત્રણ…
View More ગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડવૈશ્વિક આદ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના નવા વડા બન્યા રાજયોગીની મોહિની દીદીજી
રાજયોગિ ની મોહિની દીદીને બ્રહ્માકુમારીઝ સંસ્થાના નવા મુખ્ય પ્રશાસક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બ્રહ્મા કુમારી તૃપ્તિ બહેન ભાવનગર ઉપક્ષેત્રિય સંચાલિકા ભાવનગર, બોટાદ, અમરેલી એ…
View More વૈશ્વિક આદ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના નવા વડા બન્યા રાજયોગીની મોહિની દીદીજી