સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…
View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીસાબરમતી રિવરફ્રન્ટ પર સિંગાપોર જેવા ડોમ ફોરેસ્ટ બનશે
હરિયાળી શહેરી જગ્યાઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સાથે ઉષ્ણકટિબંધીય ફોરેસ્ટ ડોમ બનાવવાની તૈયારીઓ શરૂ કરાઇ છે . સિંગાપોરના લીલાછમ લેન્ડસ્કેપ્સથી પ્રેરિત,…
View More સાબરમતી રિવરફ્રન્ટ પર સિંગાપોર જેવા ડોમ ફોરેસ્ટ બનશેચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાન
ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા રોણા શેરમાં, ચાર ચાર બંગડીવાળી જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકજીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા…
View More ચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાનદ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશે
દ્વારકામાં વર્ષો થી રાહ જોવાતું નવું એરપોર્ટ હવે વસઈ નજીક બનવાની શક્યતાઓ વધુ બળવાન બની રહી છે. શરૂૂઆતમાં નવિ ધ્રેવડ અને ત્યારબાદ મોજાપ (શિવરાજપુર બીચ…
View More દ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશેદ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ…
View More દ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોનિષ્ણાતો નિષ્ફળ ગયા, ચેટ GTPએ દુર્લભ રોગ શોધી કાઢ્યો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કમાલથી બાળકની બીમારીનું નિદાન અને સારવાર શરૂ થઇ શકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તાકાતનો વધુ એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ChatGPTએ એક…
View More નિષ્ણાતો નિષ્ફળ ગયા, ચેટ GTPએ દુર્લભ રોગ શોધી કાઢ્યોટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાં
વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસમાં નવતર સ્વરૂપની જાહેરાત આજકાલ યુવા પેઢી પણ ડાયાબિટીસનો શિકાર બની રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે.…
View More ટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાંરામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો
અયોધ્યામાં રામ મંદિરના શિખરનું બાંધકામ સોમવારે પૂર્ણ થયું છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા કર્યા પછી, જમીનથી 161 ફૂટ ઉપર આવેલા આ શિખર પર કળશ સ્થાપિત…
View More રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશે
અદ્યતન ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે…
View More 15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશેલખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. આગના કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ…
View More લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવ