જામનગર મહાનગરપાલિકાની જન્મ અને મરણ નોંધણીની શાખા જાણે કે કાયમી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. આજે ફરી એકવાર આ શાખામાં સર્વર ડાઉન હોવાનું બહાનું આગળ…
View More સર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યોધોરાજી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત; તબીબી બેદરકારીનો આક્ષેપ
પોલીસના હોસ્પિટલ ઉપર ચાર હાથ હોવાના આરોપ સાથે પરિવારની ન્યાયની માંગ ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે એક મહિલાને…
View More ધોરાજી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત; તબીબી બેદરકારીનો આક્ષેપજૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું
જૂનાગઢ તાલુકાના સરગવાડામાં રહેતા ત્રણ મિત્રો આજે વહેલી સવારે બાઇક પર ધોરાજી ઉર્ષમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ઝાલણસર નજીક જીપ ચાલકે હડફેટે લેતા…
View More જૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યુંબોટાદમાં એક જ નંબરની બે બોલેરો પકડાઇ, આરટીઓને જાણ કરાઇ
બોટાદ એલસીબી પોલીસે એક જ નંબર પ્લેટ ધરાવતી બે મહિન્દ્રા બોલેરો પીકઅપ જપ્ત કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે લાખેણી ગામના બાપા સીતારામ ચોક વિસ્તારમાં…
View More બોટાદમાં એક જ નંબરની બે બોલેરો પકડાઇ, આરટીઓને જાણ કરાઇવઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોત
ત્રણ તરૂણ નાહવા પડયા હતા, એકનો બચાવ વઢવાણ ભોગાવો નદીમાં ચેકડેમ આવેલો છે. જેમાં 2 કિશોર ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેની ફાયર ટીમને જાણ…
View More વઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોતમહુવામાં વેપારીના ખાતામાં ફ્રોડના પાંચ લાખ જમા કરાવી રોકડા ઉપાડી લીધા
ભાવનગરના મહુવામાં પાન મસાલાની દુકાન ચલાવતા વેપારીના મિત્રે ફ્રોડની રકમના રૂૂ.પાંચ લાખ વેપારીના બેંક ખાતામાં જમા કરાવડાવી રકમ ઉપાડી લીધા બાદ વેપારીનું બેંક…
View More મહુવામાં વેપારીના ખાતામાં ફ્રોડના પાંચ લાખ જમા કરાવી રોકડા ઉપાડી લીધાઆદીપુર પાસે ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ બે વાહનને ઉલાળ્યા, એમબીએની છાત્રાનું મોત
આદિપુર પાસે ટાગોર રોડ પર એસટી વોલ્વોની અડફેટે એક એક્ટીવા અને એક બાઈક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક એમબીએની છાત્રાનું ઘટનાસ્થળેજ કમકમાટી…
View More આદીપુર પાસે ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ બે વાહનને ઉલાળ્યા, એમબીએની છાત્રાનું મોતઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇ
સ્મોલ ફાયનાન્સથી માંડી રાષ્ટ્રીયકૃત બેંક ખાતા અને 23 યુપીઆઇ આઇડીનો છેતરપિંડીમાં ઉપયોગ કરાયો પ્રથમ થોડા પૈસા જમા કર્યા બાદ સાયબર ગઠિયાઓએ વધુ પૈસા કમાવાની લાલચ…
View More ઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બે
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મંગળવારે રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખીને 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો ચકચારી બનાવ બનવા પામ્યો…
View More ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બેકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો…
View More કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત