સહાયની રકમ મુદે મનપાને નોટિસ પાઠવી કાનૂની કાર્યવાહીની આપી ચીમકી રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સર્જાયેલી ગંભીર કરુણિકા લોકો ભુલી શકે તેમ નથી. ટ્રાફિક અને…
View More સિટી બસે સર્જેલા અકસ્માતમાં હતભાગીઓને નિશુલ્ક ન્યાય અપાવવા વકીલ શેઠનું એલાનધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!
રાજકોટ શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં વિધવા પુત્ર વધુની તેના જ તબીબ સસરાએ છેડતી કરી શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી ધમકી આપતા…
View More ધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!રામાપીર ચોકડીએ લુખ્ખાગીરી : આરોપીએ પેટ્રોલ પૂરાવી ફિલર મેનને માથામાં ઢાંકણું માર્યુ
બે શખ્સો 210નું પેટ્રોલ પુરાવી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ કરી રામાપીર ચોકડીએ આવેલા ઓમ પેટ્રોલ પંપ ખાતે રાતે ટુવ્હીલરમાં પેટ્રોલ પુરાવવા આવેલા બે…
View More રામાપીર ચોકડીએ લુખ્ખાગીરી : આરોપીએ પેટ્રોલ પૂરાવી ફિલર મેનને માથામાં ઢાંકણું માર્યુભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયા
મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં ટીપી રોડ ઉપર…
View More ભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયાપ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યો
જૂનાગઢના વિસાવદરના પ્રોબેશન આઈપીએસ અધિકારીને દિલ્હી પોલીસના એક જમાદારને તમાચો મારવો ભારે પડ્યો હતો. આ આઈ.પી.એસ. અધિકારીએ કરેલ ઝઘડા બાદ દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલને માફી…
View More પ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યોઆટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદ
જસદણના સાણથલી ગામે રહેતા વેપારી પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વેપારીની કાર પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી…
View More આટકોટના સાણથલીમાં વ્યાજખોરે વેપારીની કાર પડાવી લેતા ફરિયાદરાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતા આધેડને હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈના માર્ગદર્શનથી પરિવાર…
View More રાધિકા સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોતસેન્ટ્રલ જેલમાં બે કેદીએ જુદા જુદા સમયે કાચ અને ખીલી ખાતા તબિયત લથડી
શહેરમાં આવેલી સેન્ટ્રલજેલમાં સજા કાપતા કેદીઓ અવાર નવાર કાચ, ખીલી અને જવલનશીલ પ્રવાહી ગટગટાવી લેતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…
View More સેન્ટ્રલ જેલમાં બે કેદીએ જુદા જુદા સમયે કાચ અને ખીલી ખાતા તબિયત લથડીઉમરાળીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પતિ સહિતનાઓ સામે ફરિયાદ
ભાવનગર રોડ ઉપર ગંજીવાડામાં સાસરુ ધરાવતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરીક રીતે ત્રાસ આપતા હાલ માતરે આવેલી પરણીતાએ ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી…
View More ઉમરાળીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પતિ સહિતનાઓ સામે ફરિયાદથોરાળા પોલીસે હુમલાખોર શખ્સની જનેતાને ઢોર માર માર્યાનો આક્ષેપ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરણીતાના પુત્રએ પોલીસ ઉપર હુમલોકરી ફરાર થયો હતો. જે અંગે થોરાળા પોલીસે નાશી છુટેલા શખ્સની માતાને પોલીસ મથક ખાતે બોલાવી…
View More થોરાળા પોલીસે હુમલાખોર શખ્સની જનેતાને ઢોર માર માર્યાનો આક્ષેપ