પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી

  રાજકોટ-જામનગર હાઈવે પર તરધડી પાસે આવેલ ઉમિયા ટી નામની ચાની ફેક્ટરીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ફેક્ટરીમાં ઘુસેલા શખ્સે લોખંડની તિજોરીમાંથી સાત લાખ રોકડની ચોરી…

View More પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી

એર ટેકસી સેવા શરૂ કરવા હાઇલેવલ કમિટીની રચના

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, માંડવી (કચ્છ) સહિતના સ્થળોએ વટીપોર્ટ વિકસાવવાની સંભાવના ચકાસશે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક દફતર દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને…

View More એર ટેકસી સેવા શરૂ કરવા હાઇલેવલ કમિટીની રચના

ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો

સુરતના સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી.…

View More ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો

જૂનાગઢમાં ફરી મેગા ડિમોલિશન, અનેક ધર્મસ્થળો તોડી પડાયા

પોલીસ બંદોબસ્ત હેઠળ દાતાર રોડ, ગાંધીચોક, મોતીબાગ, જાંજરડા રોડ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ઓપરેશન : ગુજસીટોકના આરોપી જવાર સોલંકીના ગેરકાયદે બાંધકામો પણ ધ્વસ્ત લાંબા સમયથી…

View More જૂનાગઢમાં ફરી મેગા ડિમોલિશન, અનેક ધર્મસ્થળો તોડી પડાયા

સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો

રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સીટીબસના ચાલકે ચાર લોકોને કચડી માર્યાની ઘટનામાં પોલીસે બસના ચાલક વિરુદ્ધ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના બાદ…

View More સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો

ઢીચડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ

  જામનગર નજીક ઢીચડામાં એલસીબી ની ટુકડીએ એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂની બાટલી અને ઇંગ્લિશ દારૂૂ ના…

View More ઢીચડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ

સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં

  જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફ્લાયઓવર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.…

View More સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં

પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

  જામનગર ના ગોકુલનગર , પાણાખાણ ના એક મકાન માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો .અને સાત શખ્સો…

View More પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યું

  જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદી પર અંદાજે 500 કરોડ રૂૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂૂપે 125 કરોડના…

View More રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યું

બેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરી

જામનગરના બેડી વિસ્તારમાં એક ધંધાકીય સ્થળે થી રૂૂપિયા 68500, ની કિંમતના માલ સામાનની ચોરી થવા પામી હતી. આ અંગે આજે આજે સાત માસ પછી પોલીસમાં…

View More બેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરી