મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા…
View More પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકાJEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલ
સાત વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનનો દબદબો, ટોપર્સમાં 24માંથી માત્ર બે જ છોકરીઓનો સમાવેશ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મુખ્ય સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. 24…
View More JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલમાળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
માળીયા તાલુકાના માણબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક ઈસમને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More માળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીની ધરપકડ
ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી…
View More ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીની ધરપકડમાળિયા હાટીનામાં અગાશી પરથી કામ કરતી વખતે પટકાયેલા કોન્ટ્રાકટરનું મોત
ગીર સોમનાથનાં માળીયા હાટીનામાં સ્લેબનુ કામ કરતી વખતે કોન્ટ્રાકટર યુવાન અકસ્માતે અગાસી પરથી પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા…
View More માળિયા હાટીનામાં અગાશી પરથી કામ કરતી વખતે પટકાયેલા કોન્ટ્રાકટરનું મોતમોરબીના મકનસર અને જૂની પીપળીમાં બે યુવાનોના આપઘાત
બન્ને બનાવની પોલીસે તપાસ હાથ ધરી મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેણાંક મકાનમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે…
View More મોરબીના મકનસર અને જૂની પીપળીમાં બે યુવાનોના આપઘાતગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદ
રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મીનીબા વાળા અને તેના પુત્ર સહિત પાંચ લોકોએ ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને રૂૂા. 7-8 લાખ પડાવવા માટે ધાકધમકી આપ્યાની…
View More ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદમારામારી સહિત 14 ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા કરાયા
જામનગરના વિશ્રામ વાડી વિસ્તારના નામચીન દારૂૂના ધંધાર્થી, કે જેની સામે એક ડઝનથી વધુ દારૂૂ ના ગુન્હા તેમજ અન્ય મારામારી ના બે સહિત 14 જેટલા…
View More મારામારી સહિત 14 ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા કરાયાબેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇ
જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી 31 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર…
View More બેડીગેઇટ વિસ્તારમાં મકાનમાંથી વિદશી દારૂની 31 બોટલ ઝડપાઇબર્ધન ચોકમાં નડતરરૂપ માલ સામાન ભરી લેતું મનપા
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે બર્ધન ચોક વિસ્તાર માંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમયાન રેકડી અને પથારા વાળા નો માલ સામાન જપ્તો કર્યો…
View More બર્ધન ચોકમાં નડતરરૂપ માલ સામાન ભરી લેતું મનપા