મૃતકના પરિવારમાં શોક છવાયો ચોટીલા હાઈવે પર હરિધામ સોસાયટી પાસે ટ્રકે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું.…
View More ચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોતચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો
મામા અને પિતરાઇ ભાઇઓએ મારમાર્યાના આક્ષેપ સાથે બંને યુવાન સારવારમાં ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા કાકા ભત્રીજો કાબરણ ગામે માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે ભત્રીજાના…
View More ચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલોજામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્ત
બે વર્ષ પૂર્વે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ…
View More જામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્તજૂનાગઢમાં ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
શીલ પોલીસે દરસાલી ગામ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના બોરાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહિલા પીએસઆઇ…
View More જૂનાગઢમાં ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયાપડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું
પડધરી ખાતે નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની ઓરડીમાં રહેતા અને સાફસફાઈ કરતા મુકબધીર ભિક્ષુક યુવકની તેની જ ઓરડીમાંથી ગઈકાલે લાશ મળી આવી હતી. જેમાં તેની…
View More પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધુંસુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયા
સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ એ ફરિયાદીને ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે ની ઓળખ આપી…
View More સુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયાPGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડી
દરેડ ખાતેના સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ કર્યું: મોરબીની બે પેઢી સામે ગુનો નોંધાયો જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી…
View More PGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડીવિકાસ એજન્ડા વગર જ ચાલેલી મનપાની સામાન્ય સભા
જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા માં એક પણ વિકાસ એજન્ડા નહી હોવાથી વિપક્ષના કોર્પોરેટરે ઉગ્ર રજૂઆત કરી સમય ની બરબાદી નહીં કરવા…
View More વિકાસ એજન્ડા વગર જ ચાલેલી મનપાની સામાન્ય સભાએસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની…
View More એસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યાઠેબા ચોકડી પાસે ડમ્પરે કારને અડફેટે લેતા 4ને ઇજા, એક ગંભીર
જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આજે બપોરે રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી એક અર્ટીગા કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર…
View More ઠેબા ચોકડી પાસે ડમ્પરે કારને અડફેટે લેતા 4ને ઇજા, એક ગંભીર