વીજળિયા ગામે ખાનગી સર્વે ની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ ઉપર કોણ ખાખી અને ખાદીધારી મહેરબાન? કાલા સોના…
View More થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્તભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી…
View More ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો
ગીર સોમનાથમાં ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી રોહિતગિરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેણે પોતાના…
View More ઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયોમોરબીના નાનીવાવડી ગામે પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરનાર બે ઝડપાયા
ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું, રિમાન્ડની માગણી માટે આજે કોર્ટમાં રજૂ કરાશે મોરબીના નાની વાવડી ગામના રહેવાસી ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા નામના વૃદ્ધે આરોપીઓ હેમંત પ્રેમજી સોલંકી રહે…
View More મોરબીના નાનીવાવડી ગામે પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરનાર બે ઝડપાયામોરબીના મચ્છુ-3 ડેમમાંથી વેપારી આધેડનો મૃતદેહ મળ્યો
શહેરના મચ્છુ 3 ડેમમાંથી 45 વર્ષના વેપારી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પોલીસે બનાવની…
View More મોરબીના મચ્છુ-3 ડેમમાંથી વેપારી આધેડનો મૃતદેહ મળ્યોખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના…
View More ખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુગોંડલના ગોમટા પાસે સરકારી ગોડાઉનમાંથી 7.49 લાખની મગફળી ચોરી કરનાર ચાર ઝડપાયા
ગોંડલમા ગોમટા ચોકડી પાસે આવેલ નાફેડના ગોડાઉનમાથી રૂ. 7.49 લાખની મગફળીની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 4 શખસોની ધરપકડ કરી ચોરાઉ મગફળી સહતી ટ્રક…
View More ગોંડલના ગોમટા પાસે સરકારી ગોડાઉનમાંથી 7.49 લાખની મગફળી ચોરી કરનાર ચાર ઝડપાયાપ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધો
બિનખેતીમાં ભોપાળુ પકડાતા ચાર સામે પોલીસ ફરિયાદ વેરાવળ તાલુકાના મોજે પ્રભાસ પાટણના સર્વે નંબર 842/બ/પૈકીની જમીનની માપણી શીટમાં છેડછાડ કર્યા હોવાની જાણ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ…
View More પ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધોસુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશન
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂૂપે ચાલુ છે. ત્યારે આજે સૂત્રાપાડામાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આકરી કાર્યવાહી…
View More સુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશનદ્વારકા નજીક DySPની બોલેરો સહિત 4 વાહનો અથડાયા
દ્વારકા થી 30 કિલોમીટર દૂર આવેલ કુરંગા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ગત મધ રાત્રીના અંદાજિત અઢી વાગ્યા ની આસપાસ ચાર વાહનો અકસ્માત…
View More દ્વારકા નજીક DySPની બોલેરો સહિત 4 વાહનો અથડાયા