વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલોગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય…
View More ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધોશાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ
એન્જિનમાંથી લોકો પાયલોટ ફેકેલી પાણીની બોટલથી ઈજાના કારણે તરૂણનું મોત થયું હતું શાપર-વેરાવળ નજીક રેલવે ટ્રેક પાસે ઉભેલા તરુણ ઉપર પાણીની બોટલ ફેંકતા તેનું મોત…
View More શાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડમેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
જિલ્લામાં ગાંજાની હેરાફેરી અંગે બે સ્થળોએ પોલીસના દરોડા, સપ્લાયરોની શોધખોળ રાજકોટ જિલ્લામાં માદક પદાર્થની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને આધારે મેટોડા પોલીસ અને એસઓજીએ…
View More મેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડજસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયો
રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પોલીસે પકડેલા રૂા. 44.14 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જસદણ અને…
View More જસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયોતબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોત
રાજકોટની માં શારદા હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યા બાદ પરિવારની સંમતિ વગર અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધી સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે વાહનમાં ઓક્સિજન કે…
View More તબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોતPGVCLના સ્ટોરમાં ભંગારના વજનમાં ગોટાળા કરનાર છ ઝડપાયા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવી સીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસ મોટુ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું…
View More PGVCLના સ્ટોરમાં ભંગારના વજનમાં ગોટાળા કરનાર છ ઝડપાયાSOGની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસની ધરપકડ
જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી…
View More SOGની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસની ધરપકડજામનગરની કોલેજમાં પરીક્ષામાં બેદરકારી: ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ
જી.એચ. ગોસરાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજમાં BBA સેમેસ્ટર-4ની પરીક્ષામાં ચેકિંગનો અભાવ, વિદ્યાર્થી સ્માર્ટવોચ સાથે પકડાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની જી.એચ. ગોસરાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ…
View More જામનગરની કોલેજમાં પરીક્ષામાં બેદરકારી: ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા વખતે બૂટલેગર સહિત 7 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે બોટાદ જિલ્લાના ગઢડામાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાંટકી હતી.…
View More ગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયો