લેણી રકમ વસૂલવા રાજકોટ નાગરિક બેંકને મકાનનો કબજો સોંપતા મામલતદાર

રાજકોટ દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ કરવામાં આવેલા હુકમ અનુસાર, શહેરના કુવાડવા રોડ પર આવેલી…

View More લેણી રકમ વસૂલવા રાજકોટ નાગરિક બેંકને મકાનનો કબજો સોંપતા મામલતદાર

ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશ

ફૂડ વિભાગનું મસાલા માર્કેટ અને ડ્રીંકીંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, હાઈજેનીક અંગે અપાઈ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ…

View More ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશ

કાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા

સરકારી તંત્રએ લાવવા કરેલી વ્યવસ્થા, અન્ય પ્રવાસીઓ પણ સંપર્કમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…

View More કાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા

પહેલગામ હુમલાનો આક્રોશ, મોરબી સજ્જડ બંધ

વેપારીઓએ રેલી યોજી પૂતળા દહન કરી માત્ર હિન્દુઓની દુકાનેથી ખરીદી કરવાના લીધા શપથ જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો…

View More પહેલગામ હુમલાનો આક્રોશ, મોરબી સજ્જડ બંધ

કોંગ્રેસના બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ; પત્રિકાથી ખળભળાટ

  અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર બેફામ આક્ષેપો કોંગ્રેસે રેસ, લગ્ન અને રેસના ઘોડાઓને અલગ તારવવા માટે કવાયત શરૂૂ કરી…

View More કોંગ્રેસના બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ; પત્રિકાથી ખળભળાટ

શાપર વેરાવળમાં ટ્રાફિક ડ્રાઈવ, નિયમનો ભંગ કરનાર સામે કાયર્વાહી

હેલ્મેટ,લાઇસન્સ વગર તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ શાપર વેરાવળ પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા ટ્રાફીક ઝુબેંશ અતર્ગત હેલ્મેટ,લાયસન્સ વગર ટ્રાફીકને અડચણરૂૂપ વાહન ચલાવતા…

View More શાપર વેરાવળમાં ટ્રાફિક ડ્રાઈવ, નિયમનો ભંગ કરનાર સામે કાયર્વાહી

સોરઠિયાવાડી સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાનમાંથી 1.36 લાખની ચોરી, કર્મચારી પર શંકા

સોરઠીયાવાડી સર્કલ બગીચા પાસે આવેલી કપડાની દુકાનમાં સિક્યુરિટી જેવા કપડાં અને મોઢે માસ્ક બાંધી ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસે માત્ર બે મિનિટમાં દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂૂપિયા…

View More સોરઠિયાવાડી સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાનમાંથી 1.36 લાખની ચોરી, કર્મચારી પર શંકા

સોની બજારમાં એકલવાયું જીવન જીવતાં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

શહેરના સોની બજાર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા પ્રૌઢની તેના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળી દોડી…

View More સોની બજારમાં એકલવાયું જીવન જીવતાં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

વિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયા

રાજકોટમાં પોલીસ તરીકેની ઓળખ આપી 4 શખ્સોની ટોળકીએ છાત્ર અને તેના મિત્રો પાસેથી રૂૂા. 17,000 પડાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.એ ડીવીઝન પોલીસે ગુનો…

View More વિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયા

એઇમ્સ પાસેથી 45 લાખના દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયો

દારૂનો જથ્થો જામનગરના બૂટલેગરે મગાવ્યો હતો વોટ્સએપ કોલથી ડ્રાઇવર સાથે સંપર્કમાં રહેલા શખ્સની અને મોકલનારની શોધખોળ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને…

View More એઇમ્સ પાસેથી 45 લાખના દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયો