ડીઆઈ લાઈનમાંથી નવા કનેક્શન આપવા માટે મિલ્કત વેરાની રસીદની નકલ જમા કરાવવાનો નિયમ અમલમાં આવતા બાકીદારોમાં દોડાદોડી મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ…
View More મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશેપાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટના સોદા પર હસ્તાક્ષર…
View More પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂર21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લા
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા…
View More 21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લાપાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધ
ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક, પહેલગામ હુમલા પર અસત્ય ફેલાવવાનો આરોપજમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને…
View More પાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધજેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રહેતા વૃદ્ધ જેતપુરના વાડાસડા બહેનના સાસુના પાણી ઢોળમાં ગયા હતા. જ્યાં વૃદ્ધને હદયરોગનો…
View More જેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયુંવેપારી પાસેથી 15.81 લાખનું સોનું લઈ ધુંબો મારી દીધો
રાજકોટના વેપારી પાસેથી પરિચિત શખ્સ રોકાણ કરવાના બહાને બે સોનાના બિસ્કીટ લઈ ફરાર રાજકોટના સોનીબજારમાં આવાર નવાર વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં…
View More વેપારી પાસેથી 15.81 લાખનું સોનું લઈ ધુંબો મારી દીધોવૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટ
સીઝનમાં પહેલી વખત રાજ્યમાં 9 જિલ્લામાં 40 ડીગ્રી પાર ગરમી, રાજકોટ સૌથી ગરમ શહેર ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ છે, સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને…
View More વૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટસુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ
સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ છે. પોલીસ…
View More સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇમોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયું
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી…
View More મોરબીમાં વધુ એક અસામાજિક ઈસમનું ગેરકાયદે મકાન તોડી પડાયુંમાણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશ
ગાંધી ચોકમાં આતંકીના પૂતળાનું દહન માણાવદર તાલુકાનાં સહિત દેશનામાં કાશ્મીરના પહેલગામમાં આંતકીઓ દ્વારા હિચકારા હુમલાના કૃત્ય બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેમ તાલુકાની જનતામાં…
View More માણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશ