ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…
View More રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યાહૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…
View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠકપોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા…
View More પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયાવેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા
વેરાવળ અને તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હોય તેમાં મધ્ય પ્રદેશ ની મહિલા સહિત ચાર આરોપીઓને રૂૂા.2.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ…
View More વેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયાખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે
ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે. તેનું ફળ રૂૂચિકર, મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક…
View More ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ
11 જિલ્લાના 58 તાલુકામાં ગણતરી માટે 3000 ફોરેસ્ટ સ્ટાફ કામે લાગ્યો એઆઇ અધારિત સિમ્બાના ઉપયોગથી સિંહનું લોકેશન મેળવી સચોટ ગણતરી કરાશે ગુજરાત સરકારના વન વિભાગ…
View More 35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ હોવાથી દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના અધિક…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધજસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વો
જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો…
View More જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વોભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું
ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો : પાક.માં તમામ ઉડ્ડયનો રદ ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ભારતના 26 સ્થળો પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા…
View More ભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇ
ભારત-પાકિસ્તાન ફતેહ-1 મિસાઇલ: ઓપરેશન સિંદૂરના જવાબમાં, પાકિસ્તાને શનિવારે ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન ઉલ મારસૂસ શરૂૂ કર્યું. આ પછી, ભારતના તમામ મુખ્ય શહેરોમાં હાઇ એલર્ટ પર…
View More ‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇ