પંજાબ, કાશ્મીરમાં અનેક સ્થળોએ ધમાકાનો અવાજ: પાક. ગોળીબારમાં પાંચ નાગરિકનાં મોત પહેલગામ હુમલા સામે ભારતની ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીથી ફેલાયેલા ગભરાટમાં, 8-9 મેની રાત્રે, ભારતીય…
View More બારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયુંકચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા
ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા
ભારતની સુરક્ષા દળો હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે આવા અનેક સૈનિક ઓપરેશન થયાં છે, જેમણે પોતાનાં…
View More ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા‘ભૂલ ચૂક માફ’ 16મીએ OTT પર થશે રિલીઝ
યુદ્ધના માહોલના કારણે થિએટરમાં રિલીઝ નહીં થાય રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ પહેલાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ…
View More ‘ભૂલ ચૂક માફ’ 16મીએ OTT પર થશે રિલીઝIPL ખેલાડીઓને સુખ-સુવિધાથી વંચિત ટ્રેનમાં ધર્મશાલાથી દિલ્હી પહોંચાડાયા
યુદ્ધના વાતાવરણના કારણે મેચ રદ કરવામાં આવી હતી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે IPL2025 સ્થગિત કરવામાં આવ્યું છે. આ જાહેરાત પહેલા, 8 મેના રોજ ધર્મશાલામાં…
View More IPL ખેલાડીઓને સુખ-સુવિધાથી વંચિત ટ્રેનમાં ધર્મશાલાથી દિલ્હી પહોંચાડાયાઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ
એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…
View More ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝપાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો
ભારત પર આતંકવાદી હુમલા કર્યા પછી, ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય દળો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે, પરંતુ હવે સંયુક્ત…
View More પાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધોભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને…
View More ભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથી
ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો…
View More ભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથીજમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોત
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો…
View More જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોત