ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજ ચોપડા…
View More ગોલ્ડન બોય નીરજ ચોપડાને સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દોકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડના સેલિબ્ર્રિટીઓનો જમાવડો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2025નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં વિશ્ર્વભરના સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. તસવીરમાં ઈરીના શેક, હેઈદી કલુજા, લિયોનાર્ડો ડી. કેપ્રિયો, બેલા હદીદ, રોબર્ટ…
View More કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડના સેલિબ્ર્રિટીઓનો જમાવડોભોજપુરી સ્ટાર પવન સિંહનું સિંદૂર ગીત રિલીઝ સાથે વાયરલ
યુટયુબમાં છઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરી રહયું છે ભોજપુરી સિનેમાના પાવર સ્ટાર એવા પવન સિંહ ના ગીતોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. જ્યારે પવન સિંહ કોઈપણ…
View More ભોજપુરી સ્ટાર પવન સિંહનું સિંદૂર ગીત રિલીઝ સાથે વાયરલવિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે
IPLની બાકીની મેચો માટે BCCIએ નિયમમાં ફેરફાર કર્યો શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે…
View More વિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશેચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયું
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટેરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો…
View More ચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયુંલખનૌમાં મોટી દુર્ઘટના: બસમાં આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા, 50થી વધુનો જીવ બચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટી દુર્ઘટના બની છે.મોહનલાલગંજ વિસ્તારમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી. આ અકસ્માતમાં બે બાળકો…
View More લખનૌમાં મોટી દુર્ઘટના: બસમાં આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા, 50થી વધુનો જીવ બચ્યોજમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે…
View More જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠારગુજરાતના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે સૌથી મોટા ખુશખબર, 6.40 લાખ લોકોને 10 લાખ સુધીની મળશે કેશલેસ સારવાર
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ…
View More ગુજરાતના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે સૌથી મોટા ખુશખબર, 6.40 લાખ લોકોને 10 લાખ સુધીની મળશે કેશલેસ સારવારકોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પ
કતાર તરફથી 400 મિલિયન ડોલરનું જેટ સ્વીકારવાના નિર્ણયનો બચાવ કરતા પ્રમુખે કહ્યું, આપણે અમેરિકા છીએ, પ્રભાવશાળી વિમાન હોવું જોઈએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More કોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પપાંચ મિનિટના અંતરે જન્મેલા જોડિયા બાળકોનું પાક. ગોળીબારમાં એક સાથે મૃત્યુ
25 એપ્રિલ, 2014 ના રોજ પાંચ મિનિટના અંતરે જન્મ્યા ત્યારથી, જમ્મુ અને કાશ્મીરના પૂંછની બાર વર્ષની જોડિયા બાળકો ઉર્બા ફાતિમા અને ઝૈન અલી વ્યવહારીક…
View More પાંચ મિનિટના અંતરે જન્મેલા જોડિયા બાળકોનું પાક. ગોળીબારમાં એક સાથે મૃત્યુ