મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી…
View More મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયામહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડી
સુપ્રિયા સુલેને મોદી મંત્રી મંડળમાં સ્થાન ? અજિતની એનસીપીમાં શરદ પવારની પાર્ટીના વિલયનું કાઉન્ટડાઉન, અમુક સાંસદોનો વિરોધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને ગ્રૂપોને વિલય કરવાના પ્રયાસો…
View More મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડીશપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશે
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ શપથ લેતાની સાથે જ તેમની સામે સૌથી મોટો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો…
View More શપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશેમેં કાંઇ ખોટું કર્યુ નથી: પત્ની-બે સંતાનો સાથે કર્મચારીનો આપઘાત
છત્તીસગઢમાં સામૂહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બાગબહારા વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ…
View More મેં કાંઇ ખોટું કર્યુ નથી: પત્ની-બે સંતાનો સાથે કર્મચારીનો આપઘાતકર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયો
કર્નલ સોફિયા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં તેમના…
View More કર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયોપાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદો
પાકિસ્તાને તાજેતરમાં એક ક્રિપ્ટોકરન્સી કંપની, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF) સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો 60%…
View More પાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદોભારત-પાક. યુદ્ધમાં તુર્કીની સીધી સંડોવણીનો પર્દાફાશ
ઓપરેશન સિંદૂરમાં તુર્કીના બે ડ્રોન ઓપરેટરો પણ મોતને ભેટતાં ભાંડો ફૂટ્યો ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં બે તુર્કી લશ્કરી ઓપરેટીટસ પણ માર્યા ગયા હતા. એવું…
View More ભારત-પાક. યુદ્ધમાં તુર્કીની સીધી સંડોવણીનો પર્દાફાશસાઉથ સ્ટાર રામ ચરણના વેક્સ સ્ટેચ્યુનું લંડનમાં અનાવરણ
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા હાલમાં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મ્યુઝિયમ જતાં પહેલાં લંડનની શેરીઓમાં હજારો ચાહકોએ રામ ચરણનું…
View More સાઉથ સ્ટાર રામ ચરણના વેક્સ સ્ટેચ્યુનું લંડનમાં અનાવરણરાજકુમાર હિરાની-આમિર ખાનની જોડી બનાવશે બ્લોકબસ્ટર ફિલ્મ
બોલિવૂડની 2 જબરદસ્ત બ્લોકબસ્ટર્સ એટલે 3 ઈડિયટ્સ અને ‘પીકે’. આ બંને ફિલ્મો જેવો જાદૂ ફરીથી છવાશે કારણ કે, આમિર ખાન અને રાજકુમાર હિરાની કોમ્બિનેશન ફરીથી…
View More રાજકુમાર હિરાની-આમિર ખાનની જોડી બનાવશે બ્લોકબસ્ટર ફિલ્મWTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
11થી 15 જૂન દરમિયાન લંડનમાં રમાશે ઇંગ્લેન્ડસ્થિત લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 11થી 15 જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ…
View More WTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર