જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સુરક્ષા દળોએ મંગળવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં 11 શંકાસ્પદ ઠેકાણાં પર દરોડા…
View More કાશ્મીરમાં 11 ઠેકાણે સુરક્ષા દળો ત્રાટકયા: આતંકી નેટવર્ક સાથે જોડાણના પુરાવા મળ્યાસુપ્રીમના 400 ચૂકાદામાં સામેલ જસ્ટિસ ગવાઈ મુખ્ય ન્યાયાધીશના પદે આરૂઢ
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેવડાવ્યા. તેમની નિમણૂક માત્ર એક ઔપચારિક સંક્રમણ નથી –…
View More સુપ્રીમના 400 ચૂકાદામાં સામેલ જસ્ટિસ ગવાઈ મુખ્ય ન્યાયાધીશના પદે આરૂઢચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યા
ભારતે કહ્યું ગમે તેટલા રચનાત્મક નામ આપો, વાસ્તવિકતા બદલાશે નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં 11 મેના રોજ, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 27…
View More ચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યાગ્લોબલ ટાઈમ્સ, શિન્હુઆના હેન્ડલ ભારતમાં બ્લોક
દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના તણાવ વચ્ચે પાકિસ્તાની પ્રચાર અને અપ્રમાણિત માહિતી ફેલાવવા બદલ ભારતે બુધવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ચીનના રાજ્ય સંચાલિત શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને…
View More ગ્લોબલ ટાઈમ્સ, શિન્હુઆના હેન્ડલ ભારતમાં બ્લોકવ્યાયામ શિક્ષકોની જૂનમાં ભરતી કરાશે, શિક્ષણ વિભાગનો પરીપત્ર
છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, જૂન…
View More વ્યાયામ શિક્ષકોની જૂનમાં ભરતી કરાશે, શિક્ષણ વિભાગનો પરીપત્રમિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયા
ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટર અને આઈસ ફેક્ટરીઓમાં સઘન ચેકીંગ, વધુ 20 પાણીના સેમ્પલ લેવાયા રાજકોટ શહેરમાં મિનરલ વોટરના નામે ડાયરેક્ટ નળનુંપાણી ભરી વેચાણ…
View More મિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયાનકલી સર્ટિ.ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી!
2003, 2007 અને 2012માં અનુસુચિત જાતિના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા, મામલતદાર દ્વારા ફરિયાદ સમગ્ર ગુજરાત ભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટયો છે ત્યારે હવે વિજયનગરના…
View More નકલી સર્ટિ.ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી!જન્મ-મરણ વિભાગમાં ભારે ધસારો: નવી 4 કિટ મુકાઈ
આરોગ્ય ચેરેમેન તેમજ અધિકારીએ આજે ચેકીંગ કરી અરજદારોની વ્યથા સાંભળી 6ના બદલે 10 કિટ ચાલુ કરાવી બેસવાની અને પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી મહાનગરપાલિકાના…
View More જન્મ-મરણ વિભાગમાં ભારે ધસારો: નવી 4 કિટ મુકાઈવ્હા ભૈય! અધિકારીઓના ભોજન-નાસ્તાના ખર્ચમાં તોતિંગ વધારો
150 ટકાનો વધારો કરાયો: કલેક્ટર-ડીડીઓને હવે ભોજન માટે રૂા.180, સચિવ કક્ષાના અધિકારીઓ રૂા.250 વાપરી શકશે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા નાસ્તા અને…
View More વ્હા ભૈય! અધિકારીઓના ભોજન-નાસ્તાના ખર્ચમાં તોતિંગ વધારોમીન્ટી ફી ફિનસર્વ પ્રા.લી.ના બ્રાન્ચ મેનેજરની લોન કૌભાંડમાં જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
બોગસ ડોક્યુમેન્ટના આધારે 4.13 કરોડથી વધુની લોન મંજૂર કરી ઠગાઇ કરી’તી બોગસ દસ્તાવેજ બનાવી કરોડો રૂૂપિયાના લોન કૌભાંડના ગુન્હામાં જેલ હવાલે થયેલા મીન્ટી ફી ફિનસર્વ…
View More મીન્ટી ફી ફિનસર્વ પ્રા.લી.ના બ્રાન્ચ મેનેજરની લોન કૌભાંડમાં જામીન અરજી મંજૂર કરતી કોર્ટ